SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી આ ફરમાનની એક ખાસ વિશિષ્ટતા રજૂ કરતાં “IMFG'માં p. 6 ઉપર અને “HOG Vol. II ના p. 130–131 ઉપર જણાવાયું છે કે આ ફરમાનમાં પહેલી બે લીટી પાસે શાહજહાં બાદશાહના પિતાના હાથે ટૂંકી સંજ્ઞા કરવામાં આવી છે એ ફરમાનમાં ભાગ્યે જ મળી આવતી વિલક્ષણ બાબત છે. | (“HOG' Vol. II ના p. 130–131 ઉપર આ અંગેનું મૂળ અંગ્રેજી લખાણું આ પ્રમાણે છે: “One unique feature of this farman is found in the fact that there is a brief endorsement in the body of the document, near the first two lines, which was probably written by the Emperor himself in his own hands.") ૩૦. “અન્વેષણ', પૃ. ૨૫ ૩૧. ચ પ્રવાસી થેવેનેએ નાની ઉંમરમાં જ ઘણા દેશને પ્રવાસ ખેડવો હતે. પ્રવાસી થવા માટે જરૂરી અભ્યાસ પણ તેણે કર્યો હતે. સુરતમાં ઈ. સ. ૧૬૬૬ ના જાન્યુઆરીની ૧૦મી તારીખે આવેલ થેરેને ભારતમાં ૧૩ માસ ગાળે છે અને ઈ. સ. ૧૬૩૩ માં જન્મેલ આ પ્રવાસી ઈ. સ. ૧૬૭માં – લગભગ ૩૪ વર્ષની ઉંમરે – મૃત્યુ પણ પામે છે. તેણે પિતાની પ્રવાસ–ને ફ્રેંચ ભાષામાં લખી છે, જે “Travels' એ નામે જાણીતા થયેલ ગ્રંથમાં રજૂ થઈ છે. તેનાં પ્રવાસવર્ણનેની એક લાક્ષણિકતા એ છે કે અમુક બાબતના અજ્ઞાનને કારણે થયેલ ભલાને બાદ કરતાં તે પ્રવાસવર્ણનેમાં ખૂબ ચોકસાઈ જોવા મળે છે. પોતાની નાની ઉંમરમાં જ પિતાની અભ્યાસશીલતાને કારણે થેવેનને તુર્કી, અરબી, ફારસી વગેરે ભાષાઓ; ભૂમિતિ, ખગોળ, ગણિત વગેરે શાસ્ત્રો; ડેકોર્ટનું તત્ત્વજ્ઞાન વગેરે વિવિધ વિષયનું બહોળુ જ્ઞાન હતું. વળી ધર્મ પ્રત્યે તેને લાગણી હતી. તેના પ્રવાસ દરમ્યાન તેના સંપર્કમાં આવનાર સર્વે તેની ધાર્મિકતાના વખાણ કરતા. – HOG', Vol. II ના p. 359–370ના આધારે ૩૨. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે – « Ahmedabad being inhabited by a large number of heathens, there are Pagods or idol-temples in it. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy