SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯, શ્રી ચિંતામણિ-પાધનાથનું દેરાસર during his brief viceroyalty are of special interest as showing how, even at this early age, his character manifested that religious intolerance and puritanical zeal which subsequently led to events that embittered his life and paved the way for the decline of his Empire." [ અર્થાત–પતાના વાઈસરોય તરીકેના ટૂંકા સમય દરમ્યાન અમદાવાદમાં. જે બનાવ બન્યા તે બનાવો, આટલી યુવાન વયે (૨૩મા વર્ષે) તેની કારકિર્દીમાં જે ધાર્મિક અસહિષ્ણુતા અને મૂર્તિભંજક ઉત્સાહ હતાં તે વ્યક્ત કરે છે, કે જે આગળ જતાં તેના જીવનને કડવાશભર્યા બનાવે તરફ. દોરે છે અને તેના સામ્રાજ્યના નાશને માર્ગ ખુલ્લે કરે છે.”] ૨૩. “HOG' Vol. IIના p. 125 ઉપર શ્રી કોમિસેરિયેટ જણાવે છે : " Whether the Hindus at this capital gave any cause for offence to the young prince is not known, for the Historian simply states that the latter ordered the temple of Chintamani at Saraspur, a suburb of the city to the east, to be converted into a mosqueunder the name of “Quvvat-ul-Islam” (the Might of Islam) (in 1645).” [ અર્થાત–આ રાજધાની (અમદાવાદ)ના હિંદુઓએ યુવાન રાજવી છંછેડાય તેવું કોઈ કારણું આપ્યું કે નહિ તે તો ખબર નથી; કારણ કે ઈતિહાસકાર (મિરાતે અહમદીના કર્તા) માત્ર એટલું જ નેંધે છે કે યુવાન. રાજવીએ નગરના પૂર્વ ભાગમાં આવેલ સરસપુર નામના પરામાં આવેલ. ચિંતામણિના દેરાસરને “કુવ્રત-અલ-ઈસ્લામ’ (ઈસ્લામની તાકાત), નામ આપીને મરિજદમાં ફેરવવાને હુકમ (ઈ. સ. ૧૬૪૫માં) આથો.”]. જેરામા'માં સમાલોચનાના પૃ. ૮ ઉપર ઈ. સ. ૧૬૪૪માં આ મંદિરને મસ્જિદમાં ફેરવવાને ઉલ્લેખ છે, જે સરતચૂક છે. ઈ. સ. ૧૬૪૫માં આ. . બનાવ બન્યા હતા. અઈ'માં શ્રી મગનલાલ વખતચંદ નોંધે છે : “પછી તે મુસલમાને એ દેહેરૂ વટાવ્યું. રંગમંડપ વગરેના ઘુમટની મહીલી તરફ ફરતી ઊંચા પથ્થરની પ્રતલીઓ વગરે સાંમન છે તેહેર્ને છુંદી નાંખી છે તથા ચુંનેથી લીપી દીધી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy