________________
સંગીત-પ્રભુત્વની પણ પ્રતીતિ કરાવે છે.
સમયસુંદરજીના ગીતો વિશે શ્રી વસંત દવેએ કહ્યું છે;
‘સમયસુંદરજીની) ગીતરચનાઓમાં કવિની ભાષાની સાદી અને સચોટ અભિવ્યક્તિ સાધતી તથા સહજ પ્રાસથી મંડિત હોઈ લોકભોગ્ય બનવાની તેમાં ઘણી ક્ષમતા રહેલી છે. તેમાં પાંડિત્યનો ભાર નથી. મધુર લલિત પદાવલિ તેની વિશેષતા છે. શબ્દ અને ભાવની ફૂલગૂંથણીમાં મધ્યકાલીન જૈન ગીતકારોમાં સમયસુંદર અદ્વિતીય છે.'
આ અભિપ્રાય આ ગીતમય ચોવીશીરચના સંદર્ભે પણ સંપૂર્ણપણે યથાર્થ જણાય છે.
૨૮. મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્ય સં. જયંત કોઠારી પૃ. ૧૭૨. ૮૦ જે ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org