SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) ઉત્તમવિજયજી હસ્તપ્રત સં. ૧૮૦૭ સર્વ પ્રથમવાર આ ગ્રંથમાં પ્રકાશિત સંપાદિત વાચના માટે જુઓ પ્રકરણ-૭. (૮) જિનકીર્તિસૂરિ – સં. ૧૮૦૮ અપ્રકાશિત પાંચ સ્તવનો જૈન ગૂર્જર સાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ખંડ-૧માં પ્રકાશિત) (૯) મહાનંદ - રચના સં. ૧૮૦૮ પ્રકાશિતઃ (૧) અનેક સ્તવનદિ સંગ્રહ પ્રકા. મુક્તિમોહન સાહિત્યમાલા, ડભોઈ. (૧૦) ભગુદાસ - રચના સં. ૧૮૨૯ – અપ્રકાશિત (૧૧) વિજયલક્ષ્મીસૂરિ – સં. ૧૭૯૭થી ૧૮૫૮. પ્રકાશિતઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ – સંપા. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૨૬ ૭થી ૨૮૭. (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૬૮૬થી ૭૧૫. (૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ. (૧૨) હરખચંદજી (જૈન ગૂર્જર કવિઓ-૬માં ૧૯મા શતકના શ્રાવકનો ઉલ્લેખ, પણ વાસ્તવમાં ૧૯મા શતકના સાધુની રચના હોવાનો સંભવ.) (૧) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભવસાગરજી પૃ. ૨૯૭થી ૩૧૧. (૨) ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ પૃ. (૩) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ. (૧૩) જ્ઞાનસારજી કૃત સુડતાલીસ બોલયુક્ત પ્રથમ ચોવીશી – સં. ૧૮૦૧થી ૧૮૯૯ : પ્રકાશિત : (૧) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ. (૧૪) જ્ઞાનસારજી કૃત દ્વિતીય સ્તવનચોવીશી સં. ૧૮૦૧થી ૧૮૯૯ પ્રકાશિતઃ (૧) ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ (૧૫) સુમતિપ્રભસૂરિ (સુંદર) સં. ૧૮૨૧ – અપ્રકાશિત. સંપાદિત વાચના માટે જુઓ પ્રકરણ-૭. (૧૬) દિનકરસાગર – રચના. સં. ૧૮૫૯ - અપ્રકાશિત (૧૭) દીપવિજયજી (કૃષ્ણવિજયજીકૃત) પ્રથમ ચોવીશી ૧૯મું શતક ઉત્તરાર્ધ : પ્રકાશિત. ભક્તિરસઝરણાં ભાગ-૨ સં. અભયસાગરજી પૃ. ૪૧૬થી ૪૪૦ (૧૮) દીપવિજયજી (કૃષ્ણવિજયજીકૃત) દ્વિતીય ચોવીશી. રચના સં. ૧૮૭૮ અપ્રકાશિત (૧૯) જીતમલજી (તેરાપંથી જયાચાર્ય) રચના સં. ૧૯૦૦ (૨૦) જગજીવનજી સં. ૧૮૨૫ પ્રકાશિતઃ (૧) ભક્તિરસઝરણાં ભાગ-૨ સં. અભયસાગરજી પૃ. ૫૬ ૫થી ૫૯૫. (૨૧) અમૃતવિજયજી રચના સં. ૧૮૦૫ની આસપાસ , પ્રકાશિત ઃ (૧) ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૪૬ ૮થી ૪૮૧. (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૭૭૪થી ૭૯૦. જ ઃ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy