________________
(કુંઅર ગભારો નજરે દેખતાંજીએ દેશી) શ્રી અરજિનવર તુમસ્ડ બન્યોજી, માહરે ધર્મનો નેહ રે. કરુણાનિધિ કરુણા કરિજી, નિભવો આપ ગુણગેહ રે. ૧ શ્રી નહિ જસ મો લઉં આંતરજી, ગિરુઆ સાહિબ તેહ રે. શશી જલધિ કૈરવ પ્રતિજી, હરખ વધારે જૂઓ જેહ રે. ૨ શ્રી. અંજલી રહ્યાં જે ફૂલડાં જી, વાર્સે તે કર દોય રે. પ્રાર્થે સુમનસ તણીજી, સમવૃત્તિ વામાવામ જોય રે. ૩ શ્રી. તિમ સહુને નર સરખાપર્ણોજી, ગણિૐ શ્રી જીનરાય રે. જો હોઈ અંતર મુજ પ્રતિજી, સમદરશીપણું કિમ થાય રે. ૪ શ્રી. ઠોર કુઠોર નવિ ગણેજી, જો પિણ જળધાર મેહ વરસીને જગહિત કરેંજી, ઇમ જાણી ધારો મુઝ નેહ રે ૫ શ્રી. ગુણ દેખાડી જે હેલવાજી, તે કિમ મુંકે મિત્ત રે. " હવે આનાકાની નવિ ઘટેંજી, જૂઉં વિમાસી ચિત્ત રે. ૬ શ્રી, મુજ મન તુમ ચરણે વસ્યજી, જિમ પોયણી ચિત્ત ચંદ રે. વાચક મુગતિને તુમ થકીજી, વરતે સુખ આણંદ રે. ૭ શ્રી
ઇતિ શ્રીઅરજિનસ્તવને ૧૮ |
(શીતલજિન સહજાનંદીએ દેશી) મલ્લિ તુજ દરિસણ સંગે, હરખ હુઉ મુઝ અંગો અંગે. ચકોર જિમ ચંદને પેખી, માનું ફલિઉ સમકિત શાખિ. ૧ સુરાસુરપૂજ્ય તું પ્રભુ મોટો, તુમથી દૂજો દેવ છે છોટો. સુઆં. ગુણ અનંતા તુમસેં પ્રગટ્યા, પિણ દેવા વેલેસ્ય જિન વિઘટ્યા. ઇમ કાધ મોટાની મામ, કિમ રહિ કહો વિચારી સ્વામિ. ૨ સુ. આપ કમાઈ આપે ખાઈ, દાતપણું કિમ ઇમ થાર્યું. આજ લગે જે ગુણને આપ્યો, તે દાખી તથાપણું થાપ્યો. ૩ સુ
બહુ આસંગે બેદી હોઇ, ઈમ બીહાવ્યો નવિ બઉ કાંઈ. ૪ સુ. આપ પીયારું કો નવિ દીસે, તાહરે જાણું વીસવાવીસેં વાચક મુગતિનેં સાહિબ તારો, દાસનાં આતમ કારય સારો. ૫ સુ.
ઇતિ શ્રીમલ્લિનિસ્તવન | ૧૯ ||
૩૮૮ આ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ભારત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org