SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ થણતાં શ્રી જિનવરની કીરત, વાધ જગ જસવાસ જી લૂખો તેહી પિણ તરધારી ખંડલ ગસથી પાસ જી ૭ એ. સંવત અઢાર ઈકવીસા માંટે ઉત્તમ કાતી માસ જી સોભાગ્ય પાંચમ પરબ તણો દિન, ગાયા ગુણ ઉલાસ જી ૮ એ. શ્રી વડગછતણા પાડોધર શ્રી જિનપ્રભૂસૂરીંદજી , તાસ પાટ સુખપ્રભૂસૂરીસર તે જિમ પુણિ ચંદજી ૯ એ. તાસ પસાય સમતપ્રભૂસૂરે ગાયા જિન ચોવીસજી ભણતાં ગુણતાં સુણતાં ભવજન હોર્ય સીયલ જગીસ જી ૧૦ એ. ઇતિ ચતુર્વિસતિ જિનાને ચતુર્વિસકા સંપૂર્ણ ૩૭૦ એક ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય , કમ ર - - - - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy