________________
Jain Education International
નહિ હાસ્ય ન અરતી નહિ ભય સોગ ન વાય નહિ ક્રોધ ન લોભ નહિ રતિ રીસ પસાય ૧૦ અવ્યાહત શક્તિ પરૈ ગુણ સમુદાય નહિ સાધન સાધક નહિ કારજ ન ઉપાય ૧૧
કેવલ આ દશમા લોકાલોક જણાય ઇમ દાનાદિક ગુણ અખય અનંત કહાય ૧૨ ગુણસાયર જલ લવ સ્તવના કુંભ ભરાય સમજિન ઘરમાંહિં મંગલ કલસ ઠરાય. ૧૩ મુનિ રત્નવિજ્યના કહણથી જિન ગુણ ગાયા આતમ અરથી જનમન પણિ હોય સૂસવાયા ૧૪ આચારિ પંડિત સત્યવિજ્ય ગુરુરાયા વર કપૂરતિય કવિ સૂવિહિત મુનિ સૂખદાયા. ૧૫ શ્રી ખીમાવિજ્ય બુધ શાસન અધીક દ્વિપાયા શિષ્ય જિનવિજ્ય બહુ લાયક શિષ્ય નિપાયા તાસ કરુણ દિી અમૃતવૃષ્ટિ પસાયા મુનિ ઉત્તમ વિજ્યે જૂગતે જગપતિ ગાયા ૧૬ ઇતિ શ્રી સકલ જિનપતિ કલર્સ સંપૂર્ણ.
સંવત ૧૮૦૯ના વર્ષ ફાગુણ સુદ ૮ દીને લખીત પં. માનકુસલ તત્ સીષ્ય પં. શાંતિકુસલ તત્ સીષ્ય પં. પૂન્યકુસલ ચેલા જિવા લખિત નાવાનગરે વાસ્તવ્ય ઠકર જીવા વાચનાર્થઃ શુભં ભવતુ
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૧૧
For Personal & Private Use Only
www.jainelibrary.org