________________
પ્રકરણ - ૭
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન
चत्तारि अट्ठदस दोअ, वंदिआ जिणवरा चउव्वीसं । परमट्ठ निट्ठि अट्ठा, सिद्धा सिद्धिं मम दिसंतु ।
(सिद्धाणं बुद्धाणं सूत्र)
ચાર, આઠ, દસ અને બે, એમ વંદન કરાયેલા ચોવીસે તીર્થકરો તથા જેમણે પરમાર્થને સંપૂર્ણ સિદ્ધ કર્યો છે, તેવા સિદ્ધો મને સિદ્ધિ આપો.
- અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન : ૨૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org