________________
ચલા પાલીતાણા
જય પ્રતિષ્ઠાના મહા સુદ સાતમે : ૭ મી ફેબ્રુઆરીએ : ૯ કલાક અને ૩૬ મિનિટે ધટારવ અને થાળીનાથી ધરા અને ગગન ગજવી દો.
સુવિહિત આચાર્ય મહારાજે, શ્રમણ ભગવંતા તેમ જ સાધ્વીજી મહારાજોની શુભ નિશ્રામાં વીરસ'વત ૨૫૦૨ ( વિ. સ`. ૨૦૩૨ ) મહા સુદ સાતમ, ૭મી ફેબ્રુઆરીના રાજ શનિવારે ૯–૩૬ વાગે સૌરાષ્ટ્ર-પાલીતાણામાં પરમપવિત્ર શાશ્વત તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર મૂળ નાયક શ્રી આદીશ્વર ભગવંતની મોટી ટૂંકમાં નૂતન બાવન જિનાલયયુક્ત જિનમદિરમાં ૫૦૪ જિનપ્રતિમાજીઓની પ્રતિષ્ઠાના મહામગળકારી મહાત્સવ પ્રસંગે ભારતભરના સમગ્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનો આટલું' અચૂક કરે—
ધટનાદ કરે
દરેકે દરેક જૈન—પૂજા ભણાવે જીવા છોડાવે. * દરેક જિનાલયમાં સામુદાયિક સ્નાત્રપૂજા, નવ્વાણુંપ્રકારી પૂજા કે પ‘ચકલ્યાણકની પૂજા ભણાવેા.
* દરેક જિનાલય-ઉપાશ્રયમાં શ્રી શત્રુંજય પર આંધી શ્રી સિદ્ધાચળજીના દુહા ખેલા, ચત્યવંદન કરી અને શ્રી શત્રુંજયની સ્તુતિ અને સ્તવન ગાવ.
* પ્રતિષ્ઠાની મગળ પળે ગામેગામનાં જિનાલયેામાં ઘટારવ કરા, ઘરમાં થાળીનાદ કરો અને જૈન શાસનની જયઘાષણા ખેલા.
* જેમને જિનપ્રતિમા પધરાવવાનેા પુણ્ય લાભ મળ્યા છે તે સૌ ભાગ્યવતાઓની ધર્મભાવનાની સૌ ત્રિકરણ યાગે અનુમાઇના કરે.
* પાલીતાણા સુધરાઈને આગ્રહભરી વિનતી કે તે પણ આ પાવન દિવસે શહેરનાં કતલખાનાં અધ રખાવે.
* દરેક જૈન ગરીબેને ગમે તે પ્રકારે મદદ કરે, કબૂતરા-પ‘ખીઓને ચણ નાંખે, કસાઈખાનેથી જીવાને છેાડાવે.
દરેક જૈનો આ મ`ગળ પ્રસંગ નિમિત્ત પેઢી ઉપર પત્ર-તાર દ્વારા શુભેચ્છા પાઠવે. આ નિવેદકા
વિજય પ્રતાપસૂરિ, વિજય ધસૂરિ, વિજય મેરૂપ્રભસૂરિ, વિજય દેવસૂરિ, વિજય કીર્તિચંદ્રસૂરિ, વિજય ભુવનચંદ્રસૂરિ આદિ મુનિ સમુદાય, મુંબઈ શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ, ગાડીજી બિલ્ડીંગ, પાયધુની, મુબઈ ૪૦૦ ૦૦૩ ચલા પાલીતાણા
જય હે। પ્રતિષ્ઠાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org