________________
મહાત્સવના આઠ દિવસ
[ ૬૧]
આકાશવાણીના પ્રતિનિધિઓ પણ આ દિવસે જ ખારના ખાર-એક વાગે પાલીતાણા આવી પહેાચ્યા હતા. આના લીધે પણ વાતાવરણમાં વિશેષ ઉત્સુકતા અને જિજ્ઞાસાનેા ઉમેરા થયા હતા—સૌનાં મનને લાગતું હતુ કે, આ બે દિવસ દરમ્યાન, જૈન સંધના ઇતિહાસમાં વિશિષ્ટ કહી શકાય એવી પવિત્ર કાર્યવાહી નજરે જોવાના અવસર મળવાના છે.
લઘુનવાવત પૂજન
આજે સવારના દસ વાગતાં, ચતુવિધ શ્રીસંઘની હાજરીમાં, ગિરિરાજ ઉપર, આદેશ લેનાર મહાનુભાવની પાસે, વિધિકારકાએ, લઘુનદ્યાવત પૂજન કરાખ્યું હતું.
રથયાત્રાના વરઘેાડા
આ પ્રતિષ્ઠા-મહાત્સવના વિશેષ મહિમાવંતા અને યાદગાર અવસર, આજે ખપેારના બેએક વાગતાં, નજારમાગમાંથી કાઢવામાં આવેલ રથયાત્રાના વરઘેાડાના હતા. એની ભવ્યતા અને શાભાના ખરા ખ્યાલ તા એને નજરે જોનારાંને જ આવી શકે.
વરઘેાડામાં ત્રણ શણગારેલ રથામાં જિનેશ્વર ભગવાનની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી હતી. રથ હાંકવાના તથા જિનેશ્વર દેવની વિવિધ પ્રકારે ભક્તિ કરવાના આદેશ મેળવનાર સદ્દગૃહસ્થા અને સન્નારીએ રથમાં બેઠાં હતાં. એ જ રીતે શણગાર સજેલા ચાર ગજરાજો ધીર-ગ`ભીર ચાલે ચાલતા હતા અને પેાતાના શણગારથી તથા પોતાની અંબાડીમાં બેઠેલાં ભાવિક જનાથી સહુનુ ધ્યાન ખે...ચતા હતા.
ચાર બેડા, ડકા-નિશાન, રાસ-મડળીએ અને ભક્તિસંગીતને રેલાવતાં અનેક મડળા પાતપાતાના મધુર સૂરો રેલાવીને વાતાવરણને સૂરીલુ' બનાવતાં હતાં અને નગરજનાને આકર્ષતાં હતાં. તેમાંય પાતાની વાનિપુણતા અને શિસ્તબદ્ધ કામગીરીથી, મુંબઈ જૈન યુવક સઘની માટી એન્ડ પાટી, સૌનું વિશેષ ધ્યાન આકર્ષતી હતી. મ"ગલ સૂચક ખેડાં માથે મૂકીને ચાલતી મહિલાઓ, કથાપ્રસ’ગાની કે બીજી રચનાઓથી શણગારેલી માટરટૂંકા, સાબેલાએથી શેાભતા અવા વગેરેથી વરઘેાડાની શે!ભા કંઈક ઔર ખની હતી.
વરઘેાડામાં શામેલ થનાર અને વરઘેાડાના દર્શન કરવા માટે શહેરમાં ઠેર ઠેર એકત્ર થયેલ જનમેદની તેા હૈયેહૈયુ દળાય એટલી વિશાળ હતી. હજારા નર-નારીઓની આ હાજરીથી તે એમ જ લાગતુ હતું કે, પરમ પૂજ્ય આચાર્ય મહારાજે આદિ વિશાળ શ્રમણ-સમુદાય તથા સેંકડો પૂજ્ય સાધ્વીજી મહારાજે સહિત ચતુર્વિધ શ્રીસંઘ તથા શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ તેમ જ ખીજા અનેક અગ્રણીઓ ઉપરાંત અઢારે આલમના સામાન્ય પ્રજાજનાએ પણ આ ઉત્સવ ઉપર પાતાપણાથી છાપ મારીને આ અનેરા પ્રસ`ગને ઉમ`ગથી વધાવી લીધા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org