________________
મહાત્સવના આઠ દિવસ
[૫૯]
તલપૂર જગ્યા પણ ખાલી જોવા મળતી ન હતી ! જેમ જેમ ઉછામણી ખેલાતી ગઈ અને એક પછી એક ધર્માનુરાગી, ઉદારહૃદય પુણ્યશાળીઓ, અંતરના ચઢતા પરિણામે, ઉલ્લાસથી, ઉછામણી મેલીને આદેશ લેતા ગયા, તેમ તેમ ચતુર્વિધ શ્રીસ ંઘે એમને હ અને ધન્યવાદના નાદોથી વધાવી લીધા અને આવા ધર્મોલ્લાસ પ્રત્યેની સકલ શ્રીસંઘની હાર્દિક અનુમાઃનાની ભાવનાના પ્રતીકરૂપે, દરેકને કંકુનું તિલક કરીને તેમ જ પૂજ્ય આચાર્ય મહારાજોએ એ બધાના શિરે વાસક્ષેપ નાખીને એમની ધર્મભાવનાનુ બહુમાન કર્યું હતું.
જે પ્રસંગે! આ પ્રતિષ્ઠા-મહોત્સવના સુવણૅ કળશ સમા હતા, એમાંના એક પ્રસંગ તે આજની ઉછામણીના પ્રસંગ હતા. એથી સૌનાં અંતરમાં જાણે ભાવનાની ભરતી આવી હતી. મેાડી સાંજે જ્યારે આ કાર્ય પૂરુ' થયું ત્યારે તે જાણે સમગ્ર પાલીતાણા નગરનું વાતાવરણ આનંદ-કલ્લાલના હિલેાળે ચડયુ હતુ. અને ઉછામણીના જે અવસરની લાંખા સમયથી રાહ જોવાઈ રહી હતી તે અવસર સર્વાંગસુંદરપણે પૂરા થયા હતા. અને આવા મહાન આદેશા પ્રાપ્ત કરનાર ભાગ્યશાળીઓ, આ પ્રસંગ પોતાના જીવનના ધન્ય પ્રસ`ગ અને અને એમાં હાજર રહેવાના લાભ પેાતાનાં સગાંસ્નેહીઓ-સ્વજનાને પણ સારા પ્રમાણમાં મળે એ માટેની તૈયારીમાં લાગી ગયા હતા. કેવા લાખેણા આ અવસર મળ્યા હતા ! આવા સુઅવસર જીવનમાં કંઈ વારે વારે આવતા નથી !
(૬)
માહ શુદિ ૪, પાટલાપૂજન
પ્રતિષ્ઠા-મહાત્સવના છઠ્ઠા દિવસે, માહ શુદ્ધિ ચાથવા રાજ, ગિરિરાજ ઉપર નવ ગ્રહ, દશ દિપાળ અને અષ્ટ મંગળના પાટલાના પૂજનના વિધિ રાખવામાં આવ્યેા હતા. પરમ પૂજ્ય આચાર્ય મહારાજે આદિ શ્રમણુસમુદાયની નિશ્રામાં અને ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં, વિધિકારકાએ, વિધિપૂર્વક અને મંત્રોના ઉચ્ચારણ સાથે, ઉછામણી ખેાલીને આ માટેના આદેશ પ્રાપ્ત કરનાર મહાનુભાવા પાસે, આ પૂજનવિધિ કરાવ્યા હતા.
(૭)
માહ શુદિ ૫, અઢાર અભિષેક આદિ વિધાન
આજના દિવસ વસત પ'ચમીના જનમાન્ય દિવસ હતા. આજે જિનખિ ખાને ગાદીનશીન કરવાની ક્રિયાના પૂવિધાનરૂપ તેમ જ એના અવિભાજ્ય અગરૂપ અઢાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org