SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ Jain Education International વેલજી સાહાનઈ મંદરઇ રે, દેહરાસર માંહિં જેહ, શ્રી મુનીસુવ્રત ભેટીયા, સુંદર મૂરત એહો રે. સોનારવાડે નિરષીયે રે, ભુવન યુગલ અતિસાર, પ્રથમ નમું શ્રી વીરજી રે, સૂરતિ કી બલિહારી રે. બીજું ભુવનેં સાંતિજી રે, મુઝ સાહબ સુખકાર, પ્રભુ પદકજ નિત્ય પ્રણમતા, દિન દિન જય જયકારો રે. પાટણમેં ત્રણ્ય ભુંયરાં, સપ્ત દેહરા દેવ, પંચ્યાસી જિન દેહરાં, પ્રણમીજું નિત્ય મેવો રે. પંચાણું સર્વે થઈ રે, પાટણ નગર મઝાર, ભુવન બિંબ જોહારતાં, ઉપનો હર્ષ અપારો રે. પ્રાસાદેં જિનવર તણાં, બિંબ સંખ્યા નવિ થાય, તિણ કારણ મૂલનાયકો રે, વાંદુ શ્રી જિનરાય રે. ઘર ઘર દેરાસર ઘણાં, પાટણમેં સુવિસાલ, ભાવ થકી માહરી હોજ્યો, વંદન કરું ત્રણ્ય કાલ રે. ઢાલ ધન્યાસી [છઠ્ઠી] દીઠો દીઠો રે વાંમાં કો નંદન દીઠો - એ દેસી પાટણનાં જિનાલયો જિન પ્રતિમા જિનવર સારીષી, ભાષી વીર જિણંદો, જૈન ભાવÛ ધરી જે જિન પૂરું, તે ન લહેં ભવફંદો રે. જિન દરસનથી લહેં ભવિ પ્રાંણી સમકિત સિવસુખકંદો, જે જન ભાવ ધરી જિન સમરે તે પ્રાણી ચિરનંદો રે. સંવત સતર છીઉતરા વર્ષે, રહી ચોમાસ આણંદો, શ્રી જિનવરની યાત્ર કરી તિહાં, નાટિક નવનવ છંદો રે. ૯ ચૈત ૧૦ ચૈ ૧૧ ચૈત્ય ૧૨ શૈ. ૧૩ ચૈ ૧૪ ચૈ ૧૫ ચૈ વંદો વાંદો રે, ભિવ પાટણમેં જિન વાંદો, ચૈત્યપ્રવાડ કરી, મન મોદઇં, દાલિદ્ર દુષ નિકંદો રે. ૧ ભવિ પાટણમેં ૨ ભવિ ૩ ભવિ ૪ ભવિ કટૂક ગછ માંહેં અધિકારી સાહ કલ્યાણ કવિ ઇંદો, તાસ પાટિ લહુજી અતિ સોભીત સાહ થોભણ ગુણ ચંદો રે. ૫ ભવિ તાસ શિષ્ય શ્રી જિનગુણ રાગી પાટિ પ્રભાવિક ચંદો, સાહજી લાધો કહે, શ્રી જિનના ગુણ, સમરે ઇંદ રિંદો રે. ૬ વિ સતર સિત્યોતરા, માગસર માસે વિદ સાતમ વાર મંદો, વોહોરા તિલક તણે, આગ્રહથી રચીઓ, સ્તવન જિણંદો રે. ૭ ભ ॥ ઇતિ શ્રી ચૈત્યપ્રવાડિ સ્તવનું ॥ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy