SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૪૫૭ પોલ ભલી લાલબાઈની રે, પ્રાસાદ એક ઓદાર, ધર્મ જિસેસર ભેટીયા રે, ધર્મ તણો દાતાર. કસુંબીયા વાડે નમું રે, સાહિબ સીતલનાથ, ભુંયરા માહે પ્રભુ ભેટીયા રે, પરગટ પાર્શ્વનાથ. ૧૩ સી. ઢાલ ચોથી પૂરી થઈ રે, ઉગણાસી પ્રાસાદ, સાહ લાધો કહે પ્રણમતાં રે, દુર ટલે વિષવાદ. ૧૪સોભાગી. દુહા હવે વાંદુ મન મોદસું, શ્રી જિન ભવન મુઝાર, રાતિકાવાડે જે અછે, તે સુણયો નરનારિ(૨). અબજી મહતાને જઈ પાડા માંહે જિનરાજ, સીતલનાથ જોહારીયે, તારણતરણ જિહાજ. ઢાલ - [પાંચમી. આશ્રવ ભાવન સાતમી રે – એ દેસી દોસી વછા મૂલજી તર્ણ રે, પાડા માંહે જિનરાજ, સંભવનાથ નિહાલતા રે, સિદ્ધા વંછીત કાજો રે. ચૈત્ય જુહારીયે, શ્રી પાટણ નગર મુઝારો રે, અશુભ નિવારીયે - આંત ચોષાવટી પોલે જઈ રે, ભેટા શ્રી સાંતિનાથ, બલીયાની પોલેં ભલા રે, ભેટ્યા શ્રી આદિનાથી રે. ૨ ચૈત્ય પીમજી ફડીયાનઈ અછે રે, પાડા માંહે જિનગેહ, ચારુ પાસ જુહારીયે, દરસન દુર્લભ જેહો રે. લષીયાર વાડે વાંદીયું, સાહિબ મોહન પાસ, બીજે સ્વામિ શ્રીમંદરુ રે, વિદેહ ક્ષેત્ર જસ વાસો રે. પોલિ શ્રી મલ્લિનાથની રે, ભેટા શ્રી મલ્લિનાથ, સાંમ વરણ પ્રભુ સોભતા રે, પરીકરસું જગનાથી રે. ૫ યોગીવાડે યુગતનું પ્રણમું સામલો પાસ, ભુંયરામાંહિ શ્રી સાંતિજી રે, નિરખતાં અધિક ઓલાસો રે. ૬ ચૈત્ર ફોસલીયા વાડે નમું રે, સાહિબ સાંતિ નિણંદ, ચિત્રભુવન અતિ કોણી રે, નિરક્ષીત નયણાણંદો રે. બીજે ભુવન જોહારીયાં રે, શ્રી સંભવ જિનરાય, ત્રીજે ભુવને પાસજી, ભેટા ભગવંત પાયો રે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy