________________
૪પ૬
પાટણનાં જિનાલયો
ખજુરીપાડે અછે, મોહન પારસનાથ, ભવ ભય ભાવઠ ભંજણો, પ્રણમુ જોડી હાથ. ૨
ઢાલ - ચોથી કપુર હોઈ અતિ ઉજલું રે - એ દેશી પ્રથમ નિણંદ પ્રણમી કરી રે, ચૈત્ય જોહારું એક, કુતકીયાવાડે જઈ રે, આંણી હૃદય વિવેક. ૧ સોભાગી પ્રાણી વંદો શ્રી જિનરાય પાટણમેં મન લાય, પ્રભુ પૂજે પાતિક જાય, પ્રભુ નામે નવનિધ થાય. સો.
આંકણી પોલે ઘીયાનીયે ભેટીયા રે, સાંતિનાથ સુકુમાલ, પ્રાસાદ બીજે દીપતા રે, પાર્શ્વનાથ દયાલ.
૨ સોભા પોલે વાગોલને ભેટીયા રે, નાભિનરિંદ મલ્હાર, પોલે કાંન રેવા તણે રે, મુનીસુવ્રત સુવિચાર. ૩ સોભા. પંચોતરી પોલેં જઈ રે, પ્રથમ નમું આદિનાથ, વસાવાડે ભેટીયા રે, સોલસમાં શાંતિનાથ. ૪ સો. પોલે અષઈ ગણીયા તણે રે, આદિશ્વર અરિહંત, પોલેં અજુવસા તણે રે, સાંતિનાથ ભગવંત. • ૫ સો. ષેતલ વસહી ભેટીયા રે, શેતલો પાર્શ્વનાથ, બીજે શ્રી મહાવીરજી રે, ત્રીજે શ્રી સાંતિનાથ. ૬ સો પોલે સંઘવીનીયે ભેટીયા રે, મૂરતિ મોહન પાસ, પ્રાસાદમેં પ્રભુ ભેટીયા રે, આણી મન ઓલાસ. ૭ સો. દેહરે શ્રી આદિનાથ રે, નબિ બેઠા જિનરાજ, દેહરાસરમેં ભેટીયા રે, જિનજી ગરીબનિવાજ. ૮ સો. ધાતુમય જિનરાજનાં રે, બિંબ અનોપમ દોય, પાસ સુપાસ વિરાજતા રે, દેહરાસર માંહિ જોય. ૯ સો. પોલેં સૂરજી માધવ તણે રે, પોષલીઓ પ્રભુ પાસ, પ્રાસાદમેં પ્રભુ દીપતા રે, જુ રવિ કિરણ પ્રકાસ. ૧૦ સો ચાચરીયા વાડે ભલા રે, પ્રાસાદ દોય નિણંદ, વિજયચિંતામણિ પાસજી રે, શાંતિ જિન સુખકંદ. ૧૧ સો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org