________________
પાટણનાં જિનાલયો
Jain Education International
પાટણમેં પ્રભુ પ્રણમીઇ, ઠામ ઠામ જિનરાજ, બિંબ અનોપમ નિરષતાં, અજબ ઠરણ લહુ આજ. પોલે કોકાનઇ ભલા, પ્રાસાદ દોય જિણંદ, કોકો પાસ જોહારીઇ, જેમ ટલે દુખદંદ. પ્રાસાદ બીજું નીરખીયેં, અભિનંદન જિનરાય, મૂરતિ સૂરતિ નિરખતાં નયણે તૃપતિ ન થાય. ઢંઢેરવાડે ઢલકતો ઉંચો જિન આવાસ, મોટું બિંબ વિરાજતું, ભેટ્યા સાંમલ પાસ.
પાડે ગોદડનેં નમું, આદીશ્વર જિન ગેહ, વિચમિ ચોમુખ નિરખીયે, મોટી યાત્રા એહ. પોલે શ્રી અંબાવિનઇ, દીઠો સાંતિ દીદાર, સાંતિ સુધારસ વરસતો, ભવિ જન ઠારણહાર. મુનિસુવ્રત જિન ભેટીયા, મહાલષમીનેં ક્ષેત્ર, પ્રાસાદ ચિત્ર નિહાલતાં, હરષીત થયાં દોય નેત્ર પોલે કરણાસાહને, સીતલ જિન સુખકાર, બીજું સાંતિ સોહામણાં, બિંબ રતનમય સાર. પ્રાસાદ લીંબડીની પોલે, સાંતિ જિનેશ્વર દેવ, કવિ કહિએ મુઝ સાહબો, દ૨િસણની નિત્ય ટેવ ત્રણ્ય ઢાલ, આઠે દુહૈં, અઠાવન પ્રાસાદ, સાહ લાધો કહિં નિત્ય, પ્રતÛ રણઝણે ઘંટાનાદ. દુહા ભાભાની પોલેં જઇ, ભેટ્યા ભાભો પાસ, નામેં નવનિધ સંપજઇ, પ્રગટે લીલ વિલાસ.
ભ
૨ ભ પા
For Personal & Private Use Only
ભ
૩ ભદ્ર પા
ભટ
પ્રાસાદ બીજે વીરજી, ચરણ નમું નિસ દીસ, સાસન જેહનું વર્તસઇ, વરસ સહસ એકવીસ. વિ ૬ પા પ્રાસદ ત્રીજઇ પાસજી, કલિકુંડ જિનરાય, અહિ વૃશ્ચકના ભય ટલેં, સમરતાં સુખ થાઇ. પ્રણમું મહતાની પોલિં, મુનીસુવ્રત જગનાથ, અશ્વ તણી પરઇ ઓધરઇં, આપÛ સિવપુરી સાથ. તિહાં થકી જમણી દિસઇં, ચાલો ચતુર મન લાય, વારુ વાર તણે પાડે, સોલસમો જિનરાય.
ભ
૪ ભ પા હોવિ
ભ
ભ-૫ પાટ હોટ ભ
ભક
ભ, ૭ પાટ
ભ
ભ. ૮ પા
ભ
ભદ્ર ૯ પા
હો ભ
ભ
૧૦
ભ ૧૧ પા
હો ભ ભદ્ર ૧૨ પા
ભવિ ૧૩ પા
ભ
ભદ્ર ૧૪ પા
૪૫૫
૧૫ પા
૧
www.jainelibrary.org