SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ પાટણનાં જિનાલયો . * ૯ પાઠ, પોલિ સુગાલકોટડી તણે શ્રી શંભણ પાસ વિરાજે રે, કલી કાલે મહિમા ઘણો ગંભનયર માંહે છાજે રે. ૫ પાડ પીપલીયા પાડા માંહિ, શ્રી શાંતિ જિનેશ્વર ભેટ્યા રે, મોહન મૂરતિ નિરખતાં, દુખ દાલિદ્ર સવિ મેટ્યા રે." ઉંચી સેરીયે નિરખીયે, શ્રી શાંતિનાથ આવાસો રે, પાટણ નગર તણો ધણી, વનરાજ ચાઉડો પાસે રે. ભેયરે શ્રી ભગવંતજી શાંતિનાથ અતિ દીપ) રે, બિબ અનોપમ નિરપીયે, જુ મુગતા ફલ સીપે રે. સોભાગ જેચંદને ઘરે, દેહરાસર માંહે દીઠા રે, ચંદ્રપ્રભુ જિન પાસને, પ્રણમતાં પાતક નીઠા રે. પાંચ પ્રાસાદ સોહામણા, સુંદર સાલવીવાડું રે, વિગતે હવેં સાંભલો નામઠામ જેણે પાડે રે. ૧૦ પાઠ ગોલવાડૅ પાસજી ત્રેવીસમા જિન વંદો રે, પોલેં ધાંધલનીયે ભેટીયા, સંભવનાથ જિખંદો રે. ૧૧ પા પોલે નારાયણ તણે, રીષભ દેવ જુહારો રે, ભવસાયર માંહિ બૂડતાં ઉતારે ભવ પારો રે. ૧૨ પાડ પોલે જઈ તરસેરીયે નેમનાથ નિત્ય વંદો રે, * પાસે આદિ જિનેસરુ મલ્લિનાથ સુખકંદો રે. ૧૩ પા દેહરે પરતરગચ્છ તણે, સાંતિનાથ ભગવંતો રે, શુભ યોગઇ કરી વંદના, અશુભ કરમ કયા અંતો રે. ૧૪ પાડ ઢાલ બીજી પૂરી થઈ, થયા પ્રાસાદ ચાલીસો રે, સાહ લાધો કહે ભાવતું, ભેટ્યા શ્રી જગદીસો રે. ૧૫ પાઠ દુહા ટાંકલવાડે ભેટીયા, જગજીવન જિનરાજ, ટાંકલ પાસ જોહારતાં, સફલ દિવસ થયો આજ. પોલું પડીગૂંદી તણે, સમરું સીતલનાથ, ભવ ભ્રમ ભૂલા જંતુને, આપે સિવપુરી સાથે. ઢાલ - ત્રીજી દેસી – નણદલની હો ભવિયણ પોલે જઇ ક્ષેત્રપાલનઈ પ્રણમું સીતલદેવ. હો ભવિ. પાસે રહી પદમાવતી દેવી કરે જિનસેવ. ૧ હો ભવિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy