________________
પાટણનાં જિનાલયો
४४७
વલિયારવાડે રે, પ્રતિમા સોહે સાત રે ! મૂલનાયક, શાંતિજિદ વિખ્યાત રે ! જીગીવાડે રે, ભાગતો જિન ત્રેવીસમો / અઠાવન રે, પ્રતિમાસું ભવિઅણ નમો //૪ો. નમો ઋષભ નિણંદ બિજ, દેહરે અતિ સુંદર ! છત્રીસ પ્રતિમા તિહાં વંદો, નમે જાસ પુરંદરુ / બસે છાસઠ મલ્લિજિનવર, મલ્લિનાથપાડે મુદા | બાવન જિન ને બાવન પ્રતિમા, વંદીએ તે સર્વદા //પા લખીયારવાડે રે મોહનપાસ મહિમા ઘણો | બિંબ ત્રણસે રે એકોત્તર તિહાં કણ ગણો | સીમંધર કે સ્વામી પ્રાસાદ બાસઠ જિના | બિંબ તેરસે રે, સંભવ સેવો એકમના દી એકમના સેવો સુમતિ જિનવર, સાઠ પ્રતિમા સોહતી | આઠ ઉપૂરે ન્યાયસેઠને પાડે, જનમન મોહતી /કલા ચોખાવટીએ શાંતિજિનવર, છેતાલીસ બિબ અલંકર્યા | દોઢસો જિન સુંબલીએ રિષભજિન જગ જય વર્મા /૮
ઢાલ ૪ો. અબજીમહેતાને પાડે શીતલનાથ, પ્રતિમા સડતાલીસ ! દોએ શાન્તિનાથ | કોસંબીયાપાડે શીતલબિંબ અઢાર, શ્રીપાસજિર્ણસર બીજે દેહરે જુહાર / જુહારીએ જિનવરની પ્રતિમા છાસઠ મનને રંગે ! સો પ્રતિમા વાયુદેવના પાડામાં, ધર્મજિણેસર સંગે / ચાચરીયામાં પાઇજિર્ણસર સે નવ તિહાં પ્રતિમા ! પારેખ પદમાં પોલે બત્રીસ જિન, ફોફળીયા નો મહીમા //ના. સોનારવાડે સુખદાયક શ્રીમહાવીર, છેતાલીસ પ્રતિમા પાસે ગુણગંભીર ! ખેજડાને પાડે શાંતિજિનેસર પાસે .. એકસોને અડત્રીસ પ્રતિમા વંદું ઉલ્લાસે //રા ઉલ્લાસે વલી ફોફળીયામાં, પાસ જિસેસર દેખું ! એકવીસ પ્રતિમા પાસે પેખી, પાતિક સયલ ઉવેખું .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org