________________
૪૪૬
પાટણનાં જિનાલયો
નારિંગપુર વર પાસ, જાગતો મહિમા જાસ / દોસત બિંબ ભલાએ, પણયાલીસ ગુણ નિલાએ રા. ત્રભેડા વાડામાંહી, શાંતિ નમું ઉછાંહી | પંચસત જીનવએ, એકોત્રરે ઉપરે એ IIી. તંબોલી વાડા મઝાર, સુપાસ નમું સુખકાર | એકસો ત્રીસ સદાએ, પ્રણમું જિન મુદાએ ૪ો. કુંભારીએ આદિનાથ, પ્રતિમા એકાશી સાથ / દેહરે કરણીએ, તિહાં પ્રતિમા ઘણી એ //પી સોલ પ્રતિમા સુખકંદ, શાન્તિનાથ જિણંદ | માંકા મહિતા તણે એ, પાડે સોહામણે એ lી. મણીયાટી મહાવીર, મેરૂતણી પરે ઘીર | ચાલીસ બિંબસુ એ, પ્રણમું ભાવતું એ //ળા તીર્થ અનોપમ એહ, મુજ મન અધિક સનેહ | દીઠે ઉપજેએ, સંપજે એ l૮.
ઢાલ //ફી. પખાલીએ રે સેવો શ્રી શાન્તિનાથ રે | હુ વંદું રે પ્રતિમા તાત્રીસ સાથ રે સાવાડે રે સામલ પાસ સોહામણા | બિંબ પાસે રે પાસે શ્રીજિણવર તણા I/૧૫ જિનવર તણા તે બિંબ જાણું ! ઉપર સત્તાવન એ ત્રેવીસમો જિનરાજ વંદું / મોહિઓ મુજ મન્ન રે ! સાતમો જિન પ્રાસાદ બીજ, વંદીએ ઊલટ ધરી / ચાલીસ ઉપરે સાત અધિકી સોહે તિહાં પ્રતિમા ભલી /રા. સોલસમો રે શાંતિજિનેસર જગજયો, ભસાતવાડે દેખી મુઝ મસ સુખ થયો છે પાંસઠ જિન રે તિમ વલી કલિકુંડ પાસજી, જીરાઉલ રે પૂરે વંચીત આસજી | જીરાઉલ રે પૂરે વછિત આસજી | આસ પુરે ગૌતમ સ્વામી લબ્ધિનો ભંડાર એ સગરકુઈ પાંત્રીસ જિનવર પાર્શ્વનાથ જુહારએ / હબદપુરમાં ધૂમ વÉ જાસ મહિમા અતિઘણો, એકમના જે સેવ સારે પૂરે મનોરથ તેહ તણો //al
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org