________________
પાટણનાં જિનાલયો
૪૪૫
સુગાલ કોટડી પ્રાસાદ એક, થંભણો પાર્શ્વનાથી ધર્મનાથ નઇ શાન્તિનાથ, શિવપુરીનો સાથ/૧૨ા.
ઢાલાના દેશી વહાણની રાગ મલ્હાર / ખરાકોટડીમાંહિ પ્રસાદ મનોહરૂરા કે પ્રાસાદ મનો. પંચમેરૂ સમ પંચ કે, ભવિયણ ભયહરૂર ા કે ભવિ//// અષ્ટાપદ પ્રાસાદકે-ચંદ્ર પ્રભ લહીરે / કે ચંદ્ર.. નવસંત ઉપર સાત કિ, પ્રતિમા તિહાં કહીરે | કે પ્રતિ // ચંદ્રપ્રભ પ્રસાદકે, તેર જિસેસરુરે ! કે તેર. પાસ નગીનો ષટ જિન / સાથે દિPસરૂરે // સાથે //રા શાન્તિનિણંદ પ્રાસાદ ! દેખી મહહરખીએરે ! દેખી મન / ચોરાસિ જિન પ્રતિમા તિહાં કણે નિરખીએરે ! તીહાં કણે //all આદિનાથ જગનાથની ! મૂરતિ અતિભલી રે ! મૂરતિ | પંચાણુ તિહાં પ્રતિમા ! વંદો મનરૂલીરે વંદો //૪ો. ત્રાંગડિયા વાડામાંહી | ઋષભ સોહામણા રે | ઋષભ સો / બિંબ ચારસે ચાર કે I તિહાં જિનવર તણારે / તિહાં જિન//પા. દોય પ્રાસાદ કંસારવાડે હવે વાદીએ રે ! વાડે હ. શીતલ ઋષભ નમી સબ ! દુઃખ નીકંદીએ રે // કે દુઃખની llll પ્રતિમા તેર અઠાસી બહુ દેહરા તણીરે ! કે બેહુI જિન નમતાં ઘરે / લખમી હોય અતિ ઘણીરે / કે લખમી. IIછા. સાહના પાડામાંથી | ઋષભ જુહારીએરે | ઋષભ જુ. પ્રતિમા દોસત બાસી | મન સંભારીએ રે કે મન ll વાડીપાસતણો | મહિમા છે અતિ ઘણોરે કે મહિમા વડી પોસાલના પાડા / માંહી શ્રવણે સુણો રે // માંહિ શ્રેટ III એકસો સડતાલીસ | જિહાં પ્રતિમાય છે રે I કે જિહા પ્રતિ ! ચોમુખ વંદી જિનરાજ | ઋષભ નમીએ પછેરે ઋષભ નમી. II૧૦ના દોસતને પણયાલીસ ! જિન પ્રતિમા તિહારે | કે જિન પ્રતિ | પંચ બંધવનું દેહરુ | લોક કહે તિહારે છે કે લોકો I/૧૧ના
ઢાલ /રા દેશી હડીયાની II દેહરાસર તિહાં એક, દેહરાસર સુવિશેષ | શેઠ મુજબલતણું એ, કે દિસઈ સોહામણું એ //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org