________________
४४८
પાટણનાં જિનાલયો
,
સંભવનાથને દેહરે, દોસ્ત ત્રાણ પ્રતિમા સોહે ! શાંતિ જિPસર દેહરે, એકસી ત્રેપન જિન મન મોહે ૪
ઢાલ પો. ખજુરી મનમોહનપાસ, એકસો સતાવન શ્રી જિનપાસ / વાંદું મન ઉલાસ તો જયો જયો. ૧ II ભાભો ભાભામાંહિ બિરાજે, ચારસે એક પ્રતિમા તિહાં છાજે ! મહિમા જગમેં ગાજતો જયો જયો. ૨ | લીંબડીઈ શ્રી શાંતિ નિણંદ, ત્રણસે સાતતિહાં શ્રીજિનચંદ | દિઠઈ અતિ આણંદ તો જયો જયો. ૩ | કરણે શીતલજિન જયકારી, પ્રતિમા સત નવસો તિહાં સારી જનમન મોહનગારી તો જયો જયો જો. બિંબ સતરસુ શાંતિ સોહાવે, બીજે દેહરે મુજ મન ભાવે ! દરિસણથી દુખ જાય તો જયો જયો. પી. દેહરાસર તિહાં દેહરા સરખું, પાંત્રીસ પ્રતિમા તિહાં કણ નિરખું | દેખી મુઝ મન હરખ્યું તો //જયો જયો. ૬ll સંઘવીપોલે પાસ જગદિસ, પ્રતિમા એકસો ઓગણત્રીસ | પૂરઇ મનહ જગીસ તો જયો જયો શી પીતલમે દોય બિંબ વિસાલ, પ્રતિમા તેહની અતિસુકમાલ | દીસે ઝાકઝમાલ તો જયો જયો ૮ ||
ઢાલ દો. ભવિ તુમે વંદો રે શંખેશ્વર જિનરાયા છે એ દેશી | ખેતલવસહી દોય પ્રાસાદ, પાસ જિસેસર ભેટ્યા સાંમલા પાસની સુંદર મૂરતિ, દેખત સબ દુઃખ ભેટ્યા રે ૧/ ભવિયાં ભાવે જિનવર વંદો | શ્રીજિનવરને વંદન કરતાં, હવે અતિ આણંદો રે | ભ રા/ ત્રણસે અઠોત્તર જિનપ્રતિમા, સામલપાસની પાસે | શ્રી મહાવીર પાસે વ્યાસી જિનવરસું, વંદો મન ઉલ્લાસે રે // ભ all દેહરાસર તિહાં દોય અનોપમ, ૨૫ સોવનમય કામ સોવન રૂ૫ રયમણે પ્રતિમા, દીસે અતિ અભિરામ રે I ભ૦ ૪ અજુવસા પાડામાં પ્રતિમા, સત્તાંતર સુખદાઈ | પીતલમે શ્રીવિમલજિસેસર,વંદો મન લય લાઈ રે // ભવ પા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org