________________
પાટણનાં જિનાલયો
Jain Education International
॥ વાડીપુરવર-મંડણઉ એ ત્રૂટકા
વાડી-મંડણ વામાનંદન | સયલભુવનઇ દીપ એ । નમઇ અમર નહિંદ આવી । સયલ દુરજન જીપએ । અવર બિંબહ એક નમતાં । ભગતશંકટ સૂરએ । દુલતપુરિજિન એક નમતાં । સયલવંછિત પૂરએ ॥૮॥
કુમરગિરિ જિન શાંતિ નમું એ ।
મહિમા ૫૨ જિનતણઉહોઇ તુ । વાણીઇ અમૃતસમ ભણી એ ખરતર ૨ ચૈત્ય
વિશાલ તુ |
॥ કુમરગિરિજિન શાંતિ નમું એ ત્રૂટક
નમું શાંતિ નવઇજિ જિનવર । ભમતીઇં પંચાસ ઘુણઉં । પોસાલમાંહિ ચૈત્ય નિરૂપમ | શાંતિજિણવર તિહાં ભણઉં । છત્રીસ બિંબ અવર નમીઇ । ગભારઇ તે સુખ કરૂ । પીતલ-પડિમા ચ્યારિ સŪ વલી । છનું ઊપર મનહરૂ ૮૪ સોલમ જિનવર વંદીઇ એ । વાવડી ૨૨ જિનવર સાર તુ 1 અઢારઇ પિંડમા સુંદરૂ એ । વડલીય ૨ ખરતરચૈત્ય तु I ॥ સોલમ જિનવર વંદિએ એ ત્રૂટકા વંદીઇ તે સોલમ નિવર ચ્યાલીસ પડિમા જાણી । શ્રી જિનદત્તસૂરી મહિમા પૂરઇ । જગત્રમાંહિ વષાણીઇ । શ્રી વીરચૈત્ય વંદઉ નિત્યÛ । મૂરતિ અતિસોહામણી । નગીનાનઇ ચૈત્ય આવી । પાર્શ્વજિન સાત જ ભણી II૮૫)| નવઇ નગીનઇ આવીઇ એ । પોષીઇ ૨ શ્રી જિનશાંતિ તુ । પંચતાલીસ મૂતિ પૂજીઇ એ । પૂજતાં ૨ આણંદ હોઇ તુ I ॥ નવઈ નગીનઈ આવીઇ એ ।।ત્રૂટકા
નગીનઇ તે નવઇ આવી । બહુત્તરિ જિણાલું નિરષીઇ । ત્રણ મૂરતિ અવર પેખી । સૂધઉ સમકિત પરષીઇ । અવર ઠામે જેહ દેહરા | દેહરાસર પાર જ નહી | ભગવતિભાવ ́ ઊલટ આણી । આદર કિર વંદઉ સહી ||૮૬|| ॥ ગુરુજી રે વઢ્ઢામણડું એ ઢાલ ॥૨૨॥
કતપુર દેહઇ દીઠડા તુ । શાંતિ જિણેસર ભાવઇ રે ।
એક જિનવર તિહાં વંદીઆ તુ । સમોસરણ હિવઇ આવિ રે ॥૮ના જિનજી રે તુમ્હ ગુણ ઘણના તુ । ગાતાં નાવઇ પાર રે । ચંદ્ર કિરણ જિમ નિરલા તુ । મુલતાફલ જિમ સાર રે ।
૪૪૧
For Personal & Private Use Only
www.jainelibrary.org