SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ Jain Education International ॥ કુંકુમ તિલક એ ઢાલ ॥૧૯॥ પાટકી નાથા સહાનઇ આવ । શાંતિ જિણેસર ભાવઉ । એકસઉ નવાણઉં દેવ । હરિષઉં હઈડઉં હેવ ।।૭। દોછી વસાનઇ દિર | ચંદ્રપ્રભ દેહરાસસિર। સત્તિ જિનબિંબ નમીઇ । સંસાર માંહહં ન ભમીઇ ।।૭૧।। સેઠિ પચૂ દેહરાસર । ચંદ્રપ્રભ જિન સુખકર | સોલ બિંબ તિહાં સોહઇ । સીપમઇ ઇક મન મોહઇ ॥૭॥ પાટણનાં જિનાલયો સૂરજ સેઠ ઘર આવ્યા । પન્નર જિનબિંબ ભાવ્યા । દોસી રામાનઇ ધિર । ઓગણપંચાસ જિનવર ।।૭।। દોસી રહીઆ રિ દેવ | ઓગણત્રીસ કીજઇ સેવ । મહિતાપાટકિ નિરષઉ । મુનિસુવ્રત જિન પરષઉ ||૭૪॥ વીસ જિણંદ તિહાં જુહાર । પૂજી સકિત ધારઉ । સહા વછા ઘિરે પાસ । ત્રણ્ણિ જિન પૂરઇ એ આસ ।।૭।। જિન સરિષાં બિંબ જાણઉ । પેષી ભાવ નિ આણઉ । નિયમ વ્રત સૂધઉં એ પાલઉ । સમકિત રયણ અજૂઆલઉ II૭૬॥ ॥ ઢાલ ભમારૂલી ॥૨૦॥ જિન ચૈત્ય ઇમ જુહારીઇ તુ રિ ભમારૂલી | એક સઉ એક વષાણિ તુ । અણહલ્લ પાટણિ એતલા તુ રિ ભમારૂલી | દેહરાસર વલી જાણી તુ lllા નવાણું તે રૂઅડા તુ રિ ભમારૂલી । પ્રણમઉ ભગતઇં સોઇ તુ । પાપ અઢારઇ છૂટીઇ તુ રિ ભમરૂલી । સુખ સંપદ વિ હોઇ ཞུ ||૭૮|| વિદ્રુમમય બિંબ એક ભણઉં તુ રિ ભમારૂલી । સીપમય બિંબ બે હોઇ તુ । રયણમય જિન પડિમા થુણું તુ રિ ભમારૂલી । અડત્રીસ તે વલી જોઇ તુ ||૭૯૫ દેહરા બિંબ જુહારિઇ તુ રિ ભમારૂલી । સહસ પંચ વિચારિ તુ । શત ચ્યારિ ઊપરિ વલી તુ રિ ભમારૂલી । સત્તાણઉં વલી સાર તુ ॥૮॥ તુ દેહરાસર જિન પૂજીઇ તુ રિ ભમારૂલી સહસ બિ જિનસ્વામિ તુ । શત આઠ અધિક ભણ્યા તુ રિ ભમારૂલી । અઠસિઠ પૂરઇ કામ તુ ।।૮૧|| આઠ સહસ ત્રણિ શત વલી તુરિ ભમારૂલી । ચઉરાણું જિન જોઇ તુ । ગૌતમ બિંબ ચ્યારિ નમું તુ રિ ભમારૂલી । ચ્યારિ જ પટ્ટજ હોઇ તુ ૮૨॥ ॥ ઢાલ વિર જિણેસર વંદીએ ॥૨૧॥ વાડીપુ૨વ૨૨-મંડણઉ એ । પ્રણમીય ૨ અમીઝરઉ પાસ તુ । આસ પૂરઇ સયલતણી એ । પૂજીઇ ૨ આણી ભાવ તુ II For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy