SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ પાટણનાં જિનાલયો //આંચલી પઢમ જિસેસર પૂજીએ તુ / સાત જિણેસર ચંગઈ રે ! રૂપપુરિ રંગઈ આવી તુ . પાસ ભેટ્યા ભનરંગઈ II૮૮ જિન // જિઉત્તરિ રંગ આવી તુ ભમતીઈ જિન ચઉવીસ રે / બીજઇ દેહર ઋષભજિન તુ / બહ પડિમાં નામઉં શીસ રે //૮૯ જિન // મહિતા ડુંગરિ ઘરિ ભણું તુ ' અજિતજિણેસર દેવ રે | છાસઠ નિણંદ અરચીઇ તુ . સેઠિ બોધા ઘરિ હેવ રે I૯૦ જિન. / ચુવીસ નિણંદ નિરષીઆ તુ સેઠિ ગણરાજ ધરિ આવી રે ! ત્રઇસઠિ જિનવર તિહાં અછઇ ! સેઠિ વસ્તા ધરિ ભાવલે રે II૯૧ જિનI/ શાંતિ જિસેસર પૂજઇ તુ I ઇગ્યાર જિનવર સાર રે ! સેઠિ જગૂ દેહરાસરિ તુ સુત્રીસ જિન ઉદાર રે II૯૨ જિન // વહરા સાંડા દેહરાસરિ તુ . પાસ જિણેસર દેવ રે ઉગણચ્યાલી સઈ જિનવરા તુ | ગૌતમ કિજઇ સેવ રે I૯૩-૧ જિન || રંગા કોઠારી ઘરિ ભાણઉં તુ . સોલમ જિણેસર સ્વામી રે ! ચૌદ જિનવર તિહાં ભાવીઓ તુ . સેઠિ કુંઅરજી ઘરિ પામી રે II૯૩-૨ જિન // વિશ્વસેન કુલ માહૌં નિકરૂ તુ | ચૌદ પડિમા તિહાં ભાવી રે ! અનંત ગુણ છઇ જિનજીના તુ . ત્રણે અમૃત શ્રાવી રે ૯૪ જિન || ચાણસમાં તે પૂજઇતુ . ભદેવ શ્રી પાસ રે ચત્રિીસ પ્રતિમા નિરષતાં તુ . પૂગી મનની આસ રે ૯૫ જિન // કંબોઈઇ સિરિયાસજી તુ . પડિમા પંચ વિચાર રે ! ભમતીઇસોલ બિંબ અછાં તુ ! મુંજપરિ ત્રણિજિન સાર રે II૯૬ જિન // // એહવઉ રૂઅડુ રે નારિંગપુર ! એ ઢાલ ll૨૩ મઈ ભેટિલ રે સંખેસર શ્રીપાસજી રે | ધ્યાય હઈડા માંહિ | ગુણસાગરર રે ભવિઅણ જનનઇં સુખકરુ રે | જસ નામશું રે નવમિધિ ઘરિ સવિ સંપજઈ રે ! આવઇ વરણ અઢાર વંદઈ રે ૨ ભાવઈ ધરાણદ પુરંદરૂપે ૯૭ ઇમ સ્વામી રે સવિજનનઈ છઇ હિતકરૂ રે ! જોતાં આનંદ હુઈ | મુખ સોહાં રે ૨ નિરૂપમ પૂનિમ ચંદ જિ-lઆંચલીII સલે રે IIઇમ, જસ મહિમા રે ત્રિભુવનમાંહઇ વ્યાપીઉ નમઈ અમરિંદ | પૂજઈ રે વ્યંતર જયોતિષ દિવાકરૂ રે ! જિન થાતાં રે મારગિ કટ સવિ ટલઇ રે ! દુખડાં નાસઈ દૂરિ | પામઈ રે ૨ સુખિપદ સવિ સુહાકરૂ રે /૯૮ઇમ // Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy