________________
૪૩૬
પાટણનાં જિનાલયો
વીર જિણેસર દીએ દેશના ઢાલ /૧૩ કરણા સાહા પાટકિ અછાં એ / શીતલ જિનવર દેવ તુ . પેષિલા ઊલટ અતિ ઘણાં એ / સતસઠિ નિવર સેવ તુ /૧૩ પૂજીજઇ શીતલ સુંદરૂ એ I સુંદમુખ જીસિઉ ચંદ તુ . તેજિ દીપઇ દિનકરૂ એ /આંકણી.. દોસી વીરા દેહરાસરૂ એ . શ્રેયાંસ જિનવર સાર તુ | તેર પ્રતિમા અવર નમું એ – ભેટૂ શેત્રુજ-અવતાર તુ ll૧૪ પૂ. ll તિહાં નમું વામાનંદ– એ સતર બિંબ વલી જુહરિ તુI હરિચંદ ઘરિ કુંથ જિણેસરૂએ . સાત પડિમા મનોહારિ તુ ૧ી પૂ. // સહા ધર્મસી દેહરાસરિ ગુણું એ | ચંદ્રપ્રભાજિનવર સ્વામિ તુ સતાલીસ પડિમા વંદીઇ એ . શવજી સંઘવી ઠામિ તુ //1શા પૂ. / શિવાદેવી નંદન ચરચીઈ એ | પડિમા ચૌદ ઉદાર તુ | રયણમય પડિમા થ્યારિ ભણીઇ એ ! તેતણી નહી પાર તુ ૧૮ પૂ. /. પારષિ સારંગ શાંતિજિનૂ એ | અઠતાલીસ બિંબ જ હોઈ તુ સહા કમા ઘરિ આવીઇ એ ! શાંતિ જિPસર જોઇ તુ II૧૯ી પૂ. // સતાલીસ પડિમા જુહારીઇ એ / પટ બિ તિહાં વિચારિ તુ | રયણમય પડિમા આરિ કહી એ ! રૂપમય એક જ સાર તુ ૨૦ણી પૂ. //
// નાચઈ ઇદ્ર આણંદસ્યુ ઢાલ ll૧૪ll બંભણવાડઈ આવીઇ / વહરા વીરદાસનઈ ગેહ રે ! વાસુપૂજ્ય જિન પૂજઈ | જિન ચકવીસ સુદેહરે ૨૧લી, ગાવલ જિનવર ગુણિ મર્યા | પામઉ ર સુખ વિશાલ રે | મનમોહન જિન દીઠડાં ! હઈડઈ હરિષ રશાલ રે / આંકણી રયણમય પડિમા ઇક નમી હીરા વિસા ઘરિ જેહ રે શાંતિ જિણેસર દસ વલી | દીઠઈ નિરમલ દેહ રે રિરા ગાવું સહિસૂ સંઘવી ઘરિ ભણવું . મૃગલંછન જિનરાય રે છ જિનવર અવર નમ્યા હૈસ્તી ચિત્ર સુઠાય રે /ર૩ ગાવુંal વીર જિણેસર દેહરઈ | પૂજ્યા ત્રિસલા પૂત્ર રે ! આરિ પડિમા અવર નમી I હીરજી ઘરિ પહૂત રે ૨૪ો ગાવું.' અચિરાનંદન જિહાં અછઈ દસ જિણંદ ઉદાર રે ! શાંતિ દેહરઇ તે જુહારી) સાત બિંબ છો સાર રે /રપા ગાવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org