________________
પાટણનાં જિનાલયો
૪૩૫
નાનજી પારષિ ઘરિ વલી ! પૂજુ ૨ વાસુપૂજય જિનદેવ રે પ્રતિમ સોલ અવર અ છS | ધર્મસી ઘરિ શાંતિ દેવ રે |પેષુl૯૯ll એકત્રીસ જિનબિંબ ભાવ સીઉં ! વંદીઈ હરષિ ઉલ્લાસિ રે / સાડા પારષિ દેહરાસરઇ | વંદઉ ૨ શ્રીજિન પાસ રે || પેષુ // ૧૦૦ તેત્રીસ પ્રતિમા અવર ભણી ! રત્નમય છઈ વલી એક રે ! સીપનું બિંબ વલીજુહારી / અરચીઇ પુષ્કિ વિવેક રે || પેષુ //ના
/ તરુતલિ નરપતિ છાહડી એ ઢાલ ૧૨ મોહન પાસ જુહારીએ જી. ગાલૂ સંઘવી હામિ | છવીસ પડિમા વંદી કરી જી ! કીજજઇ ગનમ સુકામ //રા સુગુણનર ભેટી શ્રી જિનરાય | હઈયલઈ ભાવ ધરી ઘણઉ જી આંચલી / (પૂજઉ ત્રિભુવનરાયો. હેમરાજ દેહરાસરિ ભણું છુ I સુમતિ જિPસર દેવ | ઇક પડિમા વલી તિહાં અછઇ જી | ત્રિભુવન સારાં સેવ //alી સુ. રાજધર સંઘવી ઘરિ કૃણું જી / વિમલ જિPસરસ્વામિ | ઐરિ પ્રતિમાસ્ય સોહતી જી / જઈઇ લટકણ કામિ ll૪ સુ. શાંતિ નિણંદ તિહાં પેશીઆ જી ! બાર પ્રતિમા વલી હોઈ . ભંડારી પાટકિહું નમુંજી | પાસ પડિયા તિહાં જોઈ //પા. સુ. થ્યારિ પ્રતિમા વલી તિહાં કહી જી. પાટક ભાભાનિપાસ / ઇકાવન પડિમા પૂજીએ જી | પૂરઈ વાંછિત આસ ||૬|| સુ. તેજપાલ સેઠિ દેહરાસરિ જી ! ધર્મ જિસેસર સ્વામિ | સતર પડિમા પૂજતાં જી / સીઝઈ વંછિત કામ llણી સુ. સહસકિરણ ઘરિ નિરષીઆ જી . સુમતિ શ્રીજિનરાય | પંચવીસ પડિમા અરચીઇ જી પંચાયણ રિઆઈ ૧૮ સુ. શાંતિમૂરતિ નિરષી કરી જી ! જિનવર ત્રઇસઠિ જેહ | લીંબડી પાટકિ આવીઈ જી | સારંગદોસી ગેહ /લી સુ. સપ્તફણામણિ માસજી રે / બાર જિPસર દેષિ | રાયચંદ દોસી ઘરિ વલી જી ! શાંતિ જિસેસર પેષિ /૧ના સુ સોલ પ્રતિમા અવર અછાં જી રયણમયી પડિમા દોઇ | શાંતિ દેહરઇ હિવઈ આવીએ જી સોલમ જિસેસરજોઇ l/૧૧ સુ. ચૌદ પ્રતિમા તિહાં વાંદીઇ જી / લીજઇ પૂજી શાહ | નવી પ્રાસાદ સોહામણ3 જી દીઠઉ પૂજી શાહ ૧રા સુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org