SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ સેઠિ કમલસી દેહરાસરૂ એ । શાંતિ જિનેસર મનહરૂ એ । છત્રીસ ડિમા સુંદરૂ એ । ભવિઅણ જનનઇ સુખકરૂ એ II૮૦ ॥ ઇંદ્રાણી જિન પુષિઆ એ ઢોલ ।।૧૦। ગદાવદી પાટિક આવીઆ એ । ભેટીઆ શાંતિ જિણંદ તુ | ધનધન જિનવરૂ એ । પેષતઇ પરમાનંદ તુ । ભવિઅણ જયકરૂ એ ૫૮૧॥ અઠાવન જિનવર વંદીઆ એ । ગલા જિણદત ગેહિ તુ । ધન ૨ IIજિ ૮૨ અચિરાનંદન નિરખીઆ એ । પિડમા પંચવીસ જોઇ તુ । ધન ૨ ॥જિ ||૮|| ધુપા ધલા દિર હવઇં આવીઇ એ । પરષીઆ સાત જિણંદ તુ । ધન ૨ જિ ૮૪ પાટકિ મલ્લિનાથ વંદીઆ એ । એક સઉ ઉત્તરિ દેવ તુ । ધન ૨ IIજિ ૮૫|| પાટક ભાણાનઇ આવીઆ એ । સેવીઆ પાસ જિન સ્વામિ તુ । ધન ૨ ॥જિ. ॥૮૬।। અઠાણું જિનવર સુંદરૂ એ । સમુદઅ ફડીઆનઇ ઠામિ તુ । ધન ૨ II૮ના વિશ્વસેનનંદન વંદીઆ એ । પિંડમા અવર અઢાર તુ । ધન ૨૮૮॥ પાટક ચોષાવટી આવીઆ એ । શાંતિ જ જિનવર ભાવિ તુ । ધન ૨ IIજિ ૮૯ દસજિનવર પૂજીઆ એ । સાથેસર મંદિવા આવિ તુ । ધન ૨ IIજિ. IIll ઋષભાદિક આઠ જિન પેષીઆ એ । પાટિક બલિઆનઇ ભાવિ તુ। ધન ૨ જિ।।૯૧|| રિસહ જિનવર પૂજીઆએ । ઇગ્યારનઇ પ્રમાણિ તુ। ધન ૨ જિ।।૯૨ મહિતા અબજી પાટિક જાણીઇ એ । શીતલ જિનવર દેવ તુ। ધન ૨ાજિ॥૩॥ જિનવર સાત તિહાં અરચીઆ એ । લહુ દેહરઇ જિન શાંતિ તુ। ધન ૨Iજિ૯૪૫ II ઢાલ || બાહુબલિ રાણાની ।।૧૧।। કુસુંભીયા પાટકિ હિવઇં । દીઠલા શીલ દેવ રે । ઉગણીસ પડિમા તિહાં જુહારિઇ । વારીઇ દુરગતિ દેવ રે ।।૯૫॥ Jain Education International પાટણનાં જિનાલયો પેષઉ ૨ શ્રીજિનચંદ્રમા । પામઉ ૨ સુક્ષ્મ ઉદાર રે । અવિઞ ચકોર જિણઇ દીઠડઇ। ઉલ્લસઇ હઈઇ અપાર રે । પેષુ ૨ શ્રીજિન આંચલી ॥ વીજઇ દેહરઇ હિવઇં વંદીઇ । પાસજિનપ્રતિમા બાર રે । જગપાલ દેહરાસિર નમી । પિંડમા વીસ જ સાર રે || પેષુ II૯૬ી વાછા દોસી ઘરિ હિવઇ પૂજીઇ । મોહનપાસ જિનદેવ રે । સોલ જ બિંબ અવર નમું । કીજઇ ૨ પાસ ભગવતઇં સેવ રે ।।પેષુ ||૯|| નાકરમોદીનઇ પાટકઈં | પૂજઉ ૨ પાસ જિન સ્વામિ રે । પ્રતિમા શત વલી બાર ભણું । પૂજ ૨ વંછિત કામ રે | પેષુ II૯૮૫ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy