________________
પાટણનાં જિનાલયો
૪૩૩
સોનારવાડઈ શાંતિ નમું એ / પડિમા ચઊદ ઉદાર નારિંગ //પટા બીજઈ દેહર વીરજિનૂ એ ! પોઢી પડિમા એક | નારિંગ //પલા ફોફલિઆવાડઈ પઢમ જિન અઢોત્તર જિનબિંબ / ના. ૬૦ના વીજું દેહ શાંતિનું એ / પડિમા પંચવીસ હોઈ . ના. //૬૧ દેહરઇ રાજા સેઠિનઈ એ / વંદઉ સંભવ દેવ / ના. ૬રા પડિમાવીસ તિહાં દીપતી એ | કાછેલાનાં ચૈત્ય | ના ૬૩ મુનિસુવ્રત જિન પૂજઈ એ તે પડિકમા બાર વિચારિ ! ના. ૬૪ સેઠિ વીરજી દેહરાસર એ પૂજઉ પાસ નિણંદ | ના દપી પડિમા થ્યારિ જ સોહતી એ , થાવર પારષિ ગેહ I ના //૬૬ll છયાલીસ પડિમાદીપતી એ . સેઠિ મહુલા ધરિ આવિ / ના૬થી મુનિસુવ્રત જિન વંદીઆ એ / પ્રતિમા ખન્નર સાર / ના. //૬૮ સેઠિ કકૂ દેહરાસરૂ એ . ચઉત્રીસ પડિમા પાસ / ના. ll૬૯ો સેઠિ રાજા દેહરાસરૂ એ ! છત્રીસ બિબજ નેમિ ! ના. ll૭ના દોસી વછા ઘરિ આવીઆ એ પૂજીઆ પાસ નિણંદ / ના. I૭૧| ખન્નર પડિમા વંદીઈ એ . પંચમઈ દેહરઈ પાસ / ના. Iકરા પ્રતિમા દસ તિહાં દીપતીએ | વંદી આણી ભાવ / ના. II૭૩
|ઢાલ | વઈરસનરાઈ વ્રત લીઉં એ. લા જોગીવાડઈ આવીએ એ ! પ્રભુ પાસજિર્ણસર ભાવીઆ એ . પહિમા વીસ તિહાં વસંદીઇ એ સયલ પાપ નિકંદીઈ એ li૭૪ો. સેઠિ વિદ્યાધર ઘર ભણી એ / ચઉત્રીસઈ પડિમા જિનતણીએ / દોસી ભોજા ઘરિ ભણઉંએ / શ્રીપાસ જિણેસર હું ધુણઉં //૭પી. દસ પડિમા તિહાં સોહતી એ / રયણમાં એક જ મોહતી એ મફલીપુરિ વાકાત– એ બારઈ પ્રતિમો ધન ધનૂ એ ૭૬ll માલીવાડઈ દીઠડા એ / પાસ જિરાઉલ બાંઠડા એ / બિંબ ચવિસઈ જિનતણાં એ / પૂરઈ વંછિત કામણા એ II૭થી પાટક માંડણ મહિલા એ . સંભવ જિનવર દીઠલા એ / નવ પડિમા તિહાં ગુણિ ભરી એ / સયલ લોકનઈ જયકારી એ ૭૮ ધનરાજ દેહરાસર લહી એ / પાસપ્રતિમા વલી તિહાં કહી એ ! ચિઉંઆલીસ પઠિડમ મિલી એ | રયણમાં એક જ તિહાં વલી એ I૭૯ાા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org