________________
૪૩૨
પાટણનાં જિનાલયો
સત્તરિ કંદી બિંબ તિહાં વંદી | પાપ અઢાર નિકંદી | કંસાર વાડઇ એ દીઠા | શીતલ જિનવર બઈઠા //૪૪ો. દ્વાદશ બિંબ એ નમીઆ | આઠ મહાભય એ શમીઆ / બીજાં શાંતિજિન પૂજ્યા / બાવીસ પડિમાએ બૂઝયા ૪પની સહ ચાંપાનાં ધરિ I બિંબ સોલ દેહરાસરિ ! રયણમઇબિંબ બઈ ઇવીઆ / ચઉથા સહા ધરિ નમીઆ //૪૬ll વંદ્યા પાસ નિણંદ | ચઉવીસ દીપઇ દિણંદ | ભલા વૈદ્યનઇ પાટકિ | ચંદ્રપ્રભ દીપઈ હાર્ટક ||૪૭ના પ્રતિમા બઈ નમી ભાવિ | ભઇસાતવાડઈ એ આવિ / શાંતિ જિનાદિક છત્રીસ | ગોયમસ્વામિ મુણી શll૪૮
|| ઢાલ ફાગનઉ liા સાવાડઇ વિઇ આવીઈ ભાવીઈ દેવ સુપાસ | પંચ્યાસી પડિમા નમી આવીઇ દેહરઇ પાસ / સપ્તફણામણિશોભિત ઓપિત દેહ ઉદાર / છસઈ બારોત્તર ભેટીઇ પાપ અઢાર //૪ સગરકૂઈ હવઇ જુહારીઇ સારી પૂજા પાસ / પડિમા વીસ બંદી કરો સેઠિ પુંજાનાં વાસિ | ઋષભાદિક જિન ત્રીસ એ દીસઈ મહિમાનિધાન ! ' જયચંદસેઠિનઇં મંદિર સુંદર શાંતિ પ્રધાન //૫Oી તેત્રીસ જિનવર નિરપીઆ હરષીઆ ભાવઅણ સાર / હિબદપુર હવઇ જાઈએ ગાઈશત્ત ઉદાર / ઊપરિ પંચ સોહઈ વલી મેલો સયલ જિણેશ | પાટક મોઢ રનઈ એ સોહઈ આરિ દિક્ષેશ /
!! કનક કમલ પગલાં એ ઢાલ IIટા. પાટક નારંગધ આવીઆ એ / ભાવીઓ પાસ નિણંદ | નારિંગ પ્રભુ ભેટીઈ એ ! ભેટૐ મંગલ હોઈ ! નારિંગ પ્રભુ ભેટી // ચંદ્રવદન તુલ્મ દેવતાં એ / હૂઉ હૃદય ઉલ્લાસ / નારિંગ //૫all સૂરજ કોડિ થકી ઘણઉં એ / દીપ તેજ પ્રકાશ નારિંગ //પ૪ll પૂજઇ પદમા પાઈ એ | નામઇ આઇઇ સિદ્ધિ નારિંગ //પપા. બઈયાલીસ પડિમા પરગડી એ ! આવ્યા શોભી ગેહિ નારિંગ પી. ત્રીસ ઊપરિ બઇ સઇવલી એ જુહારી મનનાં ભાવિ નારિંગ //૫૭થી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org