________________
પાટણનાં જિનાલયો
૪૩૧
પાટકિ કુંભારીએ પોષી રે | સોની અમીચંદ ઘરિ જિન નિરક્ષર / શાંતિજિન હઈઇ ધરિલે રે I સતર જિનમ્યું પરિવરીf Il૩પી વછુ જવહરિ ધરિ દીઠા રે / ચુવીસ જિનવર બાંઠા / જિનપૂજા ભાવઇ કીજઈ રે ! સમકિત લાહઉ લીજઇ //૩૬ની // ઢાલ જલહીની //પી ત્રિણિ પલ્યોમ ભોગવી એ ઢાલ છે. તંબોલીવાડઈ આવી ભાવી દેવ સુપાસ / પ્રતિમા દીપક ત્રસુત્તરિ પૂરઇ ગન-મન આસ | બીજઇ દેહરઇજિનવર સાત નમઉ તે સાર | વહરા રૂપા મંદિર આદિ જિણંદ ઉદાર //૩૭થી પ્રતિમા દશ છઈ મનોહર સુર નર સારઈ સેવ | મેઘા પારષિ ધરિ અછાં ચંદ્રપ્રભ જિન દેવ | પાંચ જ પ્રણમીએ આવ્યા ઘૂસીનઈ ગેહ દોઈ જિર્ણોસર વંદીએ કીધા નિરમલ દેહ //૩૮ સહાસીરાજ દેહરાસરિ સંભવ જિનવર હોઈ | પ્રતિમા બિસઍ પંચાવન ભવિયણભાવશું જોઈ | ખેજડાનાં પાટકિ સારંગ દેહરાસર તેહ | નવ પ્રતિમા નમી કરી નંબડાવાડઉ જેહ ૩૯ વિશ્વસેન-નંદન નીરજીઆ પરષીઆ નવાઉં દેવ / મંડપ રચના રઉકીએ કઈડું હરિષ્ય એ હેવ / વડા પોસાલનઇ પાટકિ સેઠિ સોમાનઈ ગેહ / ઋષભાદિક જિન ચત્રિીસ દીપક સુંદર દેહ ૪ORા ભુજબલ સેઠિ દેહરાસરિ બિંબ શ્રેયાંસસ્વામી | પંચઈ પડિમા રણમાં ત્રણ અવર જિન પામી // વાડીએ પુરવરમંડણ નયણે નિરખ્યા આજ | બીજા જિનવર પંચ એ સારઈ વંછિત કાજ I૪૧ાા સહસા પારષિ ધરિ નમઉં પાસ જિસેસર ભાવિ | તેર પ્રતિમા અવર અછાં ઋષભનાં દેહરઇ એ આવિ . તેર જિણંદ તિહાં નિરપીઆ હરષીઆ માનવ મન / ભાવશું પૂજા જે રચઈ તેહના જનમ એ ધન ૪રા.
ને ઢાલ ઊલાલનઉ દો. પાટકિ સહાનઈ એ આવી / આદિ જિણંદ તિહાં ભાવી સત્યાસી પડિમા એ દેવી | રાયસિંઘ ઘરિ શાંતિ નિરષી ૪૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org