________________
૪૩૦
પાટણનાં જિનાલયો
ઊંચી મેરી શાંતિ જિન | ભણસાલીનાં નામિ તું ! અરિહંત ત્રેવીસ હું નમું એ . ઉસવાલાનાં ઠામિ તુ //ર૧પ. સોલમ જિન છ બિંબરૂં એ / નમતાં હુઈ પ્રેમિ તુ ચંદ્રપ્રભ ભીલડીતણા એ . ઈક નમતાં હુઈ બેમ તુ રા/ સાવકુ પાસજિન પૂજતાં એ / હઈડઈ હરિષ અપાર તુ | અવર બાવીસઈ જિન નમું એ / પામઉ સુખ અપાર તુ ર૩ll
| ઢાલ ગાઉડીનઉ ilal પાટક પિંપલા નામિ ! શાંતિ જિસેસર આરિ પ્રતિમા અવર નમું એ / અજિતાદિક જિન સાત ! ચિંતામણિ એ સાત વછૂ દેહરાસર નમું એ Il૨૪ વિશ્વસેન કુલમાંહિ ચંદ / નંદ અનોપમ અચિરા રાણી તેહ તણુ એ / અવર વીસ જિણ પૂજીને આવ્યા વીજઈ એ પાસ ચિંતામણિ એ ભણુ એ રિપી' સતસઠિ જિનવર હોઈ . પ્રણમી આવીઈ પરાકોટડી જિહાં અછાં એ / આસધીર ઠાકર દેહરરઈ ! ચંદ્રપ્રભ વિ પ્રતિમા પૂજી અછાં એ ૨૬ો. સદયવછ ઠાકર દેહરી પાસ જિસેસર વિ પ્રતિમાસું પર વસ્યા એ II અષ્ટાપદ-અવતારા દેષી હરણ્યા એ ચંદ્રપ્રભજિન ગુણિ ભર્યા એ રથી ઓગણસાઠ જિનબિંબ ! થંભ અનોપમ બિંબ રયણમય ઈક ભણું એ .. પરતરનઉં વલી ચૈત્ય / સોલમ જિનવર બાવનજિણાવ્યું તે તણું એ l/૨૮ જુહારી આવ્યા બીજઉં . પ્રથમ જિસેસર (અ)દભુત મૂરતિ પેખિલા એ . ચૈત્ય બિના મેલી . બિસઇ બિહુત્તરિ માતાપિતા જિન નિરશીલા એ રહેલા સોની તેજપાલ ધરિ . પાસ જિસેસર ઉગણત્રીસ પ્રતિમા જુહારીઈ એ / ટોકર સોનીગેહિ સુમતિ નિણંદજી પ્રતિમા ચ્યારિ ઉદ્ધારાઇ એ ૩Oા.
|| ઢાલ સામેરી II આવ્યા પાટકિ ત્રાંગડીઇ રે I ઋષભનાં દેહરઈ ચડીઇ / જિહાં પાપ અઢારઈ નડીઈ રે પુણ્યરયણે તિહાં વલી જડી ૩૧// જિમણાં પડાપ્રભુ સ્વામી રે પાસ પૂરઈ વંછિત કામી | ત્રણિ સઇ પંચ્યોત્તરિ પ્રતિમા રે ! નિરૂપમ જેહની મહિમા ૩રા. મણિહટ્ટીનઇ દેહરઈ રે ! વીરજિનમહિમા મેર છે ! પ્રતિમા પંચ તે જાણવું રે / દેવદત્ત ચૈત્ય વખાણવું //૩૩. તેર જિણસર ભાવી રે / માંકા મહિતાનાઈ પાટકિ આવી ! મૃગલાંછન જિન રંગ રે / અવર વીસ જિન ચંગૐ ૩૪ો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org