________________
પાટણનાં જિનાલયો
॥ વસ્તુ છંદ ॥
સકલ જિનવ૨ ૨ પાય પણમેવિ । સરસતિ સામિણિ મનિ ધરી । સુગુરુપાય પણમેવિ ભત્તિઇં । ચૈત્યપરિવાડી પત્તનહ કરું કવિત નવનવી જુત્તિઇં । ઢંરવાડઇ જુહારીઆ સકલ જિણેસર દેવ । પંચ સયા છપન્નયા તિહુઅણ સારઇ સેવ ૨ ।।૧૨।
| વીર-જિણેસરચરજ એ ઢાલ ॥૧॥
Jain Education International
કીકા પારિષ દેહરારિ એ । આવ્યા મનરરંગઇ । વંદી પ્રતિમા પંચ તિહાં ઋષભાદિક ચંગઇ, દેહરઇ કોકા પાસનાહ | ભેટ્યા જિન હોઇ । શત ઊપર સાત્રીસ તિહાં । કાઉસગીઆ સોઇ ।।૧૩।
દોસી શ્રીવંત દર અછઇ એ । વાસુપૂજ્ય જિણંદ । ઇકઠિ જિન બીજા અછઇ એ । દીપઇ દિણંદ । પાટક ખેત્રપાલઇ એ । જિન શીતલનાથ | સતસિઠ શત ઊપર વલી એ । ભેટઈ સનાથ ॥૧૪॥
પારિષિ જગુ પાડલઇ એ । નેમિપ્રતિમા જાણઉ । બે બિંબ અવર અછઇ એ । ભવીઆં મિન આણઉ । જયવંતસેઠિ–દેહરાસસિર એ । શાંતિ પિંડમા જોઈ । પ્રણવંતા તે હૃદયહેજિ । સબહોં સુખ હોઈ ।૧૫।। એકાદશ છઇ અવર બિંબ | રયણમય ઇક સાર । ષારી વાવŪ ઋષભજી એ । જિન પડિમા ચ્યારિ । ગૌતમ ગણહર દોઇ બિંબ | બીજી ષારીવાવિ । સિદ્ધત્થનંદન ભેયીઆ એ । તેર પ્રતિમા ભાવિ ॥૧૬॥ II તઉ ચડીઉ ધમમાણ એ ઢાલ ॥૨॥ નાગમઢઇં હવે આવીઆ એ । દીઠા નેમિ જિણંદ તુ । પ્રતિમા નવ તિરૂં દીપતી એ । અભિનવ જાણિ દિણંદ તુ ॥૧૭ના પંચાસરઇ પાટિક અછઇ એ । ઘુરિ વીર જિનવર સાર તુ । નવ પ્રતિમા વંદી કરી એ । વાસુપૂજ્ય જુહાર તુ ॥૧૮॥ સતાવીસ બિંબ તિહાં નમી એ । પંચાસરુ પ્રભુ પાસ તુ । અવર સાત જિનવર નમું એ । વંછિત રઇ આસ તુ ॥૧૯॥ ઋષભ દેહરઇ હિવઇં જિન નમું એ । દશ વિલ ભમતી હોઇ તુ । નવઇ ઘરે છઇ પાસ જિન | ત્રિહતાલીસ બિંબ જોઇ
તુ
॥૨વા
For Personal & Private Use Only
૪૨૯
www.jainelibrary.org