________________
Jain Education International
પરિશિષ્ટ-૪
શ્રી લલિતપ્રભસૂરિ કૃત
પાટણ ચૈત્ય પરિપાટી (સં. ૧૬૪૮)
॥ ચઉપઈ ॥
સયલ જિનેસર પ્રણમી પાય । સરસતિ સહગુરુ હઈડઇ ધ્યાઇ । પાટણ-ચૈત્યપરિવાડી કહું । જિનબિંબ નમતાં પુણ્ય જ લહું ॥૧॥ પહિલું ઢંઢેરવાડઇ નામિ | સામલા પાસ કરું પ્રણામ । જિમણઇ પાસઇ કલિકુંડ પાસ । મનવંછિત સવિ પૂરઇ આસ ॥૨॥ ઇકત્રીસ પ્રતિમા બીજી હોઇ । બીજઇ દેહરઇ વીરિજન જોઇ । ત્રિસલા નંદનગભેટ્યા સહી । સંઘ સહૂ આવ્યા ગહગહી IIII ડાવઇ પાસઇ ચંદ્રપ્રભ સ્વામિ । જિમણઇ પાસઇ લઘુ વીર ઠામ । બિસÛ સાત્રીસ કરું જુહાર । ગૌતમ બિંબ એક છઇ સાર ॥૪॥ ગોવાલ જવિહિર દેહરરાસરિ । સાત પ્રતિમાનઇં ઊલટ ભરિ । વંદી પ્રતિમા રત્નમઇ એક । દોસી પન્ના ઘર સુવિવેક ॥૫॥ ચૌદ પ્રતિમા તિહાં વંદી કરી । રાયમલ દેહરાસર હઈઇ ધરી । ઋષભાદિક જિન છત્રીસ તિહાં | એક રત્નમય વલી છઇ જિહાં ||૬||
ત્રીજઇ દેહરઇ આવ્યા જામ । પાસ જિજ્ઞેસર ભેટ્યા તામ । અંજનિંગિર કઇ મેરુ સુધીર । જાણે ઉન્નત જલઘર ખીર IIIા સત્તર ભેદ પૂજા સુવિશાલ । કીજઇ ભાવŪ રંગ ૨શાલ । ઋષભાદિક જિન ત્રઇતાલીસ । ભગતŪ ભાવઇં નામું શીસ ॥૮॥ સહા ધનજી દેહરાસ૨૨ દીઠ | નયણે અમીય રસાયણ પઈટ । ઋષભાદિક પ્રતિમા ઇગ્યાર । ચુવીસવટુ છઇ એક ઉદાર ।।૯। મેલાવિસા દેહરાસિર આવિ | ઋષભાદિક બાસિઠ નમું ભાવિ । વિસા ભીમા દેહરાસર સાર | ઋષભાદિક જિન ત્રીસ વિચારિ ॥૧૦॥
દોસી રજૂ દેહરાસર દૃષિ | અઠાવીસ જિનવર હરષઇં પેષિ । રતન સંઘવી દેહરાસર જિણંદ | પંચવીસ જિન દીઠઇ આણંદ ||૧૧||
For Personal & Private Use Only
www.jainelibrary.org