SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો Jain Education International વિધપક્ષ ગચ્છ ગુરુ જયકરુ એ, શ્રી ધર્મમૂરતિ સૂરિ, ગુરુ પ્રસાદિઇ ચૈત્યપ્રવાડિ કીધઇ આણંદ પૂરિ. સંવત સોલતેરોતરઇ એ, માસ આસાઢ તે રંગ, પુન્યમ વાર શિન થિર રહ્યુ એ, પાટણ નયર અભંગ. કલસ અણહલવાડઇ નયર પાટણિ ચુવીસઇ જિન જગગુરુ એ, શાંતિ જિનવર શાંતિકા૨ક સયલ સંઘ સુખાકરુ. જાં ક્રૂય સાગર ચંદ તારા સૂર મેરુ મહી, તાં ચૈત્ય અવિચલ કહઇં સેવક સંઘરાજ સુખાકરું. ઇતિ શ્રી ચૈત્યપ્રવાડિ સંપૂર્ણઃ || || શ્રી | For Personal & Private Use Only ૪૨૭ ૯૦ ૯૧ ૯૨ ૯૩ www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy