________________
પાટણનાં જિનાલયો
Jain Education International
વિમલસી સેઠિનઈં ધરિ વલી | આઠ બિંબ મન મોહઇ રે । સ્વણમય જિનવર બિંબ તિહાં । જેતઇં અતિઘણું સોહઇ રે ॥૨૬॥ ગાવુંની
પારિષ પુંઆ ઘરિ૨ મણઉં | ઋષભજિનંદ દયાલ રે ।
રજતમય બિંબ જ ચ્યારિ અછઇ । અગ્યાર જિન મયાલ રે ॥૨ા ગાવુંના
જેતલવસહીપાજિન્ । દીપઇ પુનિમચંદ રે ।
બિસય સતાલીસબિંબ નમું । પેખિલા પરમાનંદ રે ।।૨૮।। ગાવું
પૂજા કીજઇ ભાવસિઉં | જિનવર અંગ સુચંગ રે । સૂરીભઇ જિમ પૂજીઆ । સોહમઇ મનરંગ રે ॥૨૯॥ ગાવુંના ॥ ધન ૨ સાધુ જે બિન રહઇ એ ઢાલ ॥૧૫॥
પાટક લટકણ વીઆ । દોસી ગપૂ ધિર ।
અજિત ઇગ્યા૨ે ડિમા વલી । રચું પૂજુ સુપર II3I સુણિ ૨ ભવિયણ પ્રાણીઆ | લાઘઉં જિનધર્મ । પૂજા ભાવના ભાવીઇ । એ કહીઉ મર્મ ||આંકણી
સહા વાછા ધિરે હું ભણું | ચંદ્રપ્રભ સ્વામી । એકાવન જિનવર નિરષીઆ । છ રયણમય પામી ॥ ૩૧ સુll
લાલજી વિર સુંદરૂ । સંભવજિન દેવ ।
ત્રાણઉં બિંબ તિહાં દીઠલાં । કીજઇ જિનસવ || ૩૨ સુll
દેહરઇ શાંતિજિન નિરષીઆ | બાવીસઇ પંતી । વીરજી ઘરિ સોલમ જિન્ । બાવોસઇ તંતી ॥ ૩૩ સુll કુંપા દોસી પાટિક આવીઆ । રિસહજિન ભાવઉ । આઠ પ્રતિમા તિહાં વંદીઇ । ભાવના ભાવઉ || ૩૪ સુll દોસી ગણીઆ દિર હવઇ । પાસ પિડમા હોઇ । બા વીસ જિનવર પરપીઆ । પંડિત જન જોઇ ॥ ૩૫ સુની સત ભેદ જિન પૂજીઇ । જ્ઞાતાસૂત્રઇ ભાષી । જિનવચન હઈડઇ ધરી । દ્રુપદી સાષી || ૩૬ સુની
॥ રાગ મેવાડુ એ ઢાલ ॥૧૬॥
વિસાવાડઇ પુંજા સેષ્ઠિ ધરÜ । પાસજિન નિરષ્યા રે આજ.। સોલ પ્રતિમા રયણમય ઇક વલી । દીઠઇ સરીઆં રે કાજ ।।૩૭ણા મૂરતિ નિષુ રે જિનની ભાવસિઉં । તે નર નારી ધન્ન । જે નિજભાવŪ પૂજા આરઇ । તે નર લહઈ બહુપૂન્ય ||
For Personal & Private Use Only
૪૩૭
www.jainelibrary.org