SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો Jain Education International ત્રેવીસ પ્રતિમા પૂજીજઇ સાહા મનજી રિ, અભિનવ રત્નમઇ બિંબ સંભવ. પ્રતિમા આઠ તિહાં વંદુ, મુખ સોહિ પૂનમ ચંદુ, દેહરાસુ૨ જગરંજન, જોતાં દરીય નિકંદન. સેઠ પાતા વિર સુમિત, દેહરાસુર વારુ જુગતિ, પ્રતિમા પાંચ તિહાં જુગપતિ, દાંત તણી તિહાં વતપતિ. દાડિમ બાજઇ પૂતલી યંત્ર કલઇ, ધજ લહિકઇ, સુગંધ વસ્તુ મહિ મહિકઇ. તિહાં થી ખેતલવસહી, કરતૂં પઇસતન સહી, પ્રતિમા આઠ પ્રકાસ, વાસિપુજુ એ પાસં સંઘા પારષિ ઘરિધિન્ન, દેહરાસુર આદિ જિન, પ્રતિમા ચ્યાર સુચંગ, ફૂલ ગુલાલ સુ રંગ. રયણમઇ જિનવર ચ્યાર, ચુમુખ પૂજઇ સાર, પારિષ નાથાના ઘરમાં, ચુમુખસું આઠ પ્રતિમા. બીજઇ દેહરŪ શાંતિ, ભાજઇ ભવની ભ્રાંતિ, ચ્યાર પ્રતિમા ગુણ ગાસું, ત્રીજેઇ દેહરઇ જાયૂં. તિહાં અછઈ પાસ કુમાર, બિંબ પાંચ જિન સાર, અજિતનાથ જિન બીજઓ, સેઠ લકા ઘેર પૂજઉ. ત્રિણિ પ્રતિમા તિહાં મનોહર, વુહુરા વછા ઘર સુંદર, વાસપૂજ્ય જિન જાણી, ચ્યાર પ્રતિમા મનિ આણી. વિમલ જિણેસર પ્રતિમા, સેઠ અમીપાલ ઘરમાં, નવૂ દેહરાસુર સાર, પ્રતિમા આઠ ઊદાર. ઘર પારરિષ ઉદિકરણ, ચંદપ્રભ ચંદકિરણ, દેહરાસુર મન મોહઇ, ત્રીજી ભુÛ જિન સોહઇ. રત્નમય બિંબનઇ કલસ, સદફકારી કામ સરસ, ત્રણિ પ્રતિમા તિહાં ભાવી, લટકણ સાહા પાડઇ આવી. પીતલમઇ શ્રી જિન શાંતિ, દેહ સોવ્યન જિસી કાંતિ, છ પ્રતિમા ગુણ ગાઉં, જિમ અવિચલ પદ પાઉં. For Personal & Private Use Only ૪૨૫ ૬૨ ૬૩ ૬૪ ૬૫ ૬૬ ૬૭ ૬૮ ૬૯ ૭૦ ૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy