________________
૪૨૪
પાટણનાં જિનાલયો
ચુત્રીસ જિન ચૌદ પૂજઉ મનિહિં આણંદ,
દેહરુ નવૂ સોહાકર ત્રેવીસમુ સુખસાગર. પ્રતિમા સતર્ કહીઈ, મૂરતિ દેશી ગહગઇ,
સેઠ ધણદત્ત ઘરિ હરપું, પર્આના ઘર માહિ પરષ. દશ પ્રતિમાસુંઅ પાસ, પૂરાં મન તણી આસ,
સાહા માધવ ઘરિ જોઈ, પ્રતિમા સાત તિહાં હોઈ. બારસમુ જિન ભાવું, સેઠિ વીરા ઘરિ આવું.
પ્રતિમા એકાદશ જાણું, વાસપૂજ્ય મનિ આણું. પૂનમીયા દેહરઈ ચૌદ, પ્રતિમા દીઠઈ આણંદ,
વલીઆરવાડઈ દેહરું, શાંતિ જિણેસર કેરું. ' એકાદશ પ્રતિમા સાર, જોતાં હરષ અપાર,
મદલિ મદલિ બાંઠા સૂયડા, છાજઈ દી સઈ સુયડા. શાંતિસર મહાવીર નમુંઅ નિરંતર ધીર,
સોનારવાડઈ વંદન, નવૂ દેહરુ જગરંજન. જોતાં અનોપમ દીસઇ, તિહાં પ્રતિમા છઇ ત્રેવીસ,
ભંડારી પાડઈ ભગતિ, જિન પૂજા કીજઈ જુગતિ. વામાદેવિ મલ્હાર, બિંબ આઠ જિન સાર, *
શાંતિનિણંદ અપાર, કંઠિ અનોપમહાર. સાહા સદયવચ્છનઈએ, ઘરમા પૂજ રચી જઇ, .
બિ પ્રતિમા ભાવિ ભાવીઇ સાર, પ્રતિમા પ્યાલીસ નિચ્ચાર. ૫૬ ચુવીસટ્ટાસુઅ વંદુ, હરશિણ દીઠઈ આણંદુ,
ઘરિ આવ્યા દોસી કમણ, દેહરાસુર ભાનુ ભવીયણ. વાસપૂજ્ય વંદુ સાર, છ પ્રતિમા દીપઈ હાર,
નષસ કરી અતિસાર, તોરણ થાંભ અપાર. દોસી દેવા ઘરિ જઈઇ, શીતલ જિનવર કહીઈ,
પ્રતિમા સાત સોહાકર, દોસી વીરા ઘરિ જિનહર. પ્રતિમા ચ્યાર જુહારી, શીતલ જિન સુખકારી,
સેઠ કરમસી ઘરિ વંદુ, આદિ જિર્ણોસર વંદુ. છ પ્રતિમાસુંઅ સોહઇં, સહા મનજીએ ઘરિ મોહઈ,
પાડઈ સાહાકરણાનઈ, કરિસિલે સેવા શીતલનઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org