________________
પાટણનાં જિનાલયો
૪૨૩
પાડઈ મહું વિદ્યાધર શાંતિનાથ સોહકર સખકર પ્રતિમા ત્રણિ તિહાં ખરીએ કસૂબીઆપાડઈ કહી શીતલ જિન ભવને એ, સામહી નવ પ્રતિમા સેવા કરી એ ૩૫ બીજઇ દેહરઇ જાઈઇ પાસ જિણેસર ધ્યાઈઇ, ગાઈડ બિબ તેર નિતુ ભાવતું એ કોઠારી મ નિ આણીએ ચ્યાર પ્રતિમા વીર જાણી ગુણ ઘણી મહ જસવંત ઘરિ આવસું એ સામલ વન શ્રી પાસ એ પૂરઈ મનની આસ એ પાસઈ એ ત્રિણિ પ્રતિમા પીતલ તણીશું આવ્યા ઘરિ બUસારુ એ કાસગીયા બે વારુ એ ધારુ એ નવ પ્રતિમા તિહાં ગુણ ધુણી એ કોવારી પાડઈ હરષીઈ પાસ જિણેસર નિરષીઈ પરખીઇ એકાદશ જિન સુંદર એ ઘરિ નાકર મોદી તણાં છ પ્રતિમા હરષિ ઘણિ ગુણ ઘણાં જેહના દેવી સુરવર એ ૩૮ સહી ઘરિ મંત્રી જેરાજ એ વાસપુજ્ય તિહાં છાજઇ એ વાજઇ એ મદુલ તાલ સઘૂઘરી એ જિન પ્રતિમા તિહાં ચ્યાર એ પૂજિત પામઈ પાર એ સાર એ પૂજ કરુ ભાવિ કરી એ ૩૯ વિરાષા એષિ ઘર સારં એ વામાદેવિ મલ્હાર એ હાર એ ચંપકમઈ સોવ્યન તણા એ બિંબ આઠ તિહા પૂજીજઇ સતર ભેદ વધિસૂ કીજઇ એ જન્મ સફલ માનવ તણુ એ ૪૦ સંઘવીનઈ પાડઈ જઈ સંઘવી વસ્તા ઘરિ સહી તિહાં કહી ચંદપ્રભ દેહરાસર એ છ પ્રતિમા અતિ સુંદરું સેવકનઈ શિવસુખ કરું સુંદરું નસ સુરનર સેવા કરુ એ ૪૧ વહુરા સંઘરાજ ઘરિ ભણું દેહરાસર રલીઆમણું ગુણ ઘણું ચંદપ્રભ જિનવર તણા એ પ્રતિમા ચ્યારસુ ચંગિ જોતા ઊલટિ અંગિ એ રગિઈ એ મનમાહિ માનવ તણા એ ૪૨ સંઘવી લટ્ટકણ ઘરિ ભણી અજિતનાથ પ્રતિમા ઘુણી જિન તણી મૂરતિ રુલીઆમણી એ દેહરૐ આદિ જિણેસર બિંબ થ્યારિ અતિ સુંદર સુરવર ભગતિ કરવા ભાવિ ઘણી એ ૪૩
દૂહી
નવ દેહરાસુર નરશીઇં દેહરા તેર ઊદાર,
એ સંખ્યા બાવીસની ભવયણ જાણઓ સાર. પંચમેં ઢાલ પ્રકાસીઈ પ્રતિમા જિનની સાર, ઉગણસઠિ ઊપરિ બિસઈ ત્રિભોવન્સ તારણહાર.
ઢાલ - ઊલાલુ
ફોહલીઆ વાડઈ જઈઇ, જિનહર સાત તિહા કહીઇ,
આદિ જિસેસર નાયક, મન વંછિત ફલ દાયક.
૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org