SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ૨. પાટણનાં જિનાલયો ફૂગર સેઠ તણાં ઘરિ શ્રી શાંતિ જિસેસર બિ પ્રતિમા તિહાં જિન તણી સેવ સારઈ સુરનર દોસી ભોજા તણાં ઘરિ દેહરાસુર વંદુ પ્રતિમા સાતસ્ ધર્મનાથ દેશી આણંદુ સોમાસેઠ તણાં ઘરિ દેહરાસુર ભાવું છ પ્રતિમાં પૂજા કરી મફલીપુરિ આવું શાંતિ જિણસર સોલમા એ નિશિ દિન થાઉં બિંબ પાંચ પૂજી કરી જિનના ગુણ ગાઉં દૂહા ચૌદ દેહરાસુર વંદીયા, જિણહર દીપઈ સોલ ઈમ તીસે જિન પૂજીયા, ભગતિસ્ રંગ રોલ ચુસય બિંબ નવ્યાસીય ચુથી ઢાલિ વિચાર હરષ ધરી સહુ આવીઓ, માણિકશ્યક મઝારિ ઢાલ – જીરાઉલુ જગનાયક, સેવ કરઈ સુખદાયક ત્રાયકપનગનઈ પદવી ધરીએ, વરસ સહસ્સ બાસી તણી લોક પ્રસિદ્ધ તે સુણી, તે ધણી વંદન કીજઈ. ધરી એ ૨૮ માલીપાડઈ વખાણીઇ સેઠ મહિપા ઘરિ જાણીશું આણીઈ બિંબ અગ્યાર તિહાં વળી એ, માંડણપાડઈ જાઈઈ બિબ બાર તિહાં ગાઈડ ધ્યાઈઇ મહાવીર જિન મનિરલી એ ૨૯ સેઠ મલ્હાર પાડઈ ભણું શાંતિનાથ ગુણ ઘણું તિહાં સુણું પ્રતિમા સાત સોહામણી એ મલ્લિનાથ ભણી આવીઇ એંસી પ્રતિમા તિહાં ભાવાઇ પૂજાવી તિહાં ત્રણ યુવીસી જિન તણી એ ભાણા પારષિ પાડઈ કહું નવું દેહરું દીપઈ બહૂ તિહા સહૂ પૂજ રચુ વિવિધ કરી એ પાસ જિસેસર વંદૂ એ બિબ તેર તિહાં વંદૂ એ નંદૂ એ અવિધિ આસાતન જે કરી એ ૩૧ ધિન તે નર અવતાર દેહરા કયાં ઊદ્ધાર એ સાર સમકિતની દીપતિ ઘણી એ વેગિ ગુલાલ ગુથાવાઇ ચંપક કેતકી લ્હાવીઇ આવીશું પાડઈ વિસા ભોજાલી એ ૩૨ બિંબ ાર પૂજા કરું વીરમ વડઈ અણસરું મન ધરું શાંતિનાથ સુખસાગરુ એ બિંબ સતાવીસ પૂજા કરી પાડઈ બલીદ હર્ષ કરી મનિ ધરી બિંબ અઢાર વંદન કરું એ ૩૩ સાણીસર માહિ જાણીઈ મુનિસુવ્રત મનિ આણીઈ બિબ પ્યાર જિનવર તણાં એ સતરભેદસ્ વધિ સહી રાઇયાસણી માહિ કહી આણ વહી પૂજા કીધઈ ફલ ઘણા એ ૩૪ ૩૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy