________________
પાટણનાં જિનાલયો
४०३
૨. ત. ઉદયરત્ન પોષ સુ૫ ગુરુવારે યશોધર રાસની રચના પાટણના
ઉકપુરમાં કરી. ૧૭૬૮ – તટ ઉદયરત્ન માગ. સુ૧૧ રવિવારે “ધર્મબુદ્ધિ મંત્રી અને પાપબુદ્ધિ
રાજાનો રાસ'ની રચના કરી. ૧૭૬૯ – ૧. ત. ઉદયરત્ન પો. વડ ૧૩ મંગળવારે “ભુવનભાનુ કેવલીનો રાસ અથવા
રસલહરી રાસ'ની રચના પાટણના ઉનાઉમાં કરી. ૨. ભટ્ટા. વિજયપ્રભસૂરિએ ચાતુર્માસ કર્યું.
૩. ભટ્ટા. વિજયપ્રભસૂરિએ મુનિ વૃદ્ધિવિજયની યોગ્યતા જોઈ પન્યાસ પદવી આપી. ૧૭૭) – ૧. ભટ્ટા. વિજયપ્રભસૂરિ કા. વદિ અમાવાસ્યાના રોજ કાળધર્મ પામ્યા. પં.
- જિનવિજયગણિએ તેમની જીવનનોંધ લખી રાખી હતી.
૨. પાટણના જૈનો અમદાવાદથી નીકળેલા કપૂરચંદ ભણશાળીના સંઘમાં જોડાયા હતા. ૧૭૭૪ – ૧. પં. કપૂરવિજયગણિએ પાટણ તરફ વિહાર કર્યો.
૨. પં. કપૂરવિજયે ક્ષમાવિજયને પંન્યાસપદવી આપી. ૩. ખરતરગચ્છના સમર્થ વિધાતા મહો. દેવચંદ્રગણિવર પાટણમાં પધાર્યા. ૪. શેઠ તેજસીએ સહગ્નકૂટનું દેરાસર બનાવ્યું જે નગરશેઠના દેરાસર તરીકે વિખ્યાત
છે. શેઠ તેજસીએ ભ૮ પાર્શ્વનાથ વગેરેની પિત્તળની હજારો પ્રતિસાવાળો સહગ્નકૂટનો ત્રિગડો કોઠા બનાવી તેની ભટ્ટા, ભાવપ્રભસૂરિના હાથે જેઠ સુદ ૮ને
સોમવારે પ્રતિષ્ઠા કરાવી. ૧૭૭૫ – ૧. શ્રા. વ. ૧૪ સોમવારે ૫ કપૂરવિજયગણિનો સ્વર્ગવાસ.
૨. ભાવરત્ન-ભાવપ્રભસૂરિએ જેઠ વદ ૨ રવિવારે “અંબડ રાસની રચના કરી.
૩. કાંતિવિજયગણિએ વૈ. સુ. ૩ “મહાબલ મલયસુંદરીનો રાસ'ની રચના કરી. ૧૭૭૭ – મહો. દેવચંદ્રગણિએ ક્રિયોદ્ધાર કરી સંવેગી મુનિપદ સ્વીકાર્યું. ૧૭૭૮ – કાંતિવિજયગણિએ માગ. સુ. ૧ પહેલાં “ચોવીશી અથવા ચોવીશ જિન
સ્તની રચના કરી. ૧૭૭૯ – ત. ઉદયરત્ન ભા. સુ. ૧૫ “ભાભા પારસનાથનું સ્ત'ની રચના કરી. ૧૭૮૨ – ૧. પૂર્ણિમાપક્ષના પ્રધાનશાખાના ભ. ભાવપ્રભસૂરિના શિષ્ય પ્રેમરત્નએ ઢંઢેરવાડામાં
જયે. વ. ૫ બુધવારે “સાર શિખામણ રાસ' લખ્યો. ૨. ભાવરત્ન-ભાવપ્રભસૂરિએ પોષ સુદ ૧૦ના રોજ “મહિમાપ્રભસૂરિ નિર્વાણ
કલ્યાણક રાસની રચના કરી. ૧૭૮૨ - પાટણથી આબુની યાત્રાનો સંઘ નીકળ્યો તેમાં પં. જિનવિજયજી મુખ્ય હતા. પછી ૧૭૮૩ – ૧. પં. જિનવિજયજીએ “જ્ઞાનપંચમી સ્તવન', “મહાવ્રતની ૨૫ ભાવનાની સઝાય
ઢાળ-૫’, ‘મેં તો આણા વહસ્યાંજી’ અને ‘પર્યુષણ પર્વની સ્તુતિ' વગેરે રચ્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org