________________
પાટણનાં જિનાલયો
૩૯૯
૧૬૬૦ – લોકાગચ્છના ઋષિ કેશવજીએ આ. વિજયસેનસૂરિના પરિવારના પં.
કૃપાવિજયગણિ પાસે દીક્ષા સ્વીકારી. તેનું નામ મુનિ મેઘવિજય રાખવામાં
આવ્યું. તે પાછળથી મોટા ગ્રંથકાર મહો. મેઘવિજયગણિ તરીકે પ્રસિદ્ધ થયા. ૧૬૬ ૧ – પાટણના પારેખ સહસવીરે પાંચ હજાર ખર્ચો પોષ વદિ ૬ને રવિવારે
ગણા જ્ઞાનો નંદિમહોત્સવ કર્યો. ૧૬૬૨
ભ, વિજયસેનસૂરિ અને મહો. સોમવિજયગણિ વગેરેએ વૈ. સુ. ૧પને સોમવારે દોશી શંકર વીશા પોરવાડની પત્ની વહાલીએ બનાવેલ ભવ
હીરવિજયસૂરિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ૧૬૬૪ – ૧. ભ૦ વિજયદેવસૂરિએ ફા) સુ. અને શનિવારે શ્રાવિકા વહાલીએ બનાવેલ
ભ, વિજયસેનસૂરિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ૨. તપાગચ્છના ગીતાર્થોએ ફા. સુ. ૮ને શનિવારે શ્રાવિકા વહાલીએ બનાવેલ
આવિજયદેવસૂરિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
૩. ઢંઢેરિયા શાખાના લલિતપ્રભે કનાશાના પાડામાં શાંતિનાથની પ્રતિષ્ઠા કરાવી. ૧૯૬૫ – ખં, સાધુ કીર્તિ - મહિમસુંદર શિવ જ્ઞાનમેરુએ ફા. સુ. ૧૦ને દિને ‘વિજયશેઠ
વિજયા સંબંધ કડી ૩૭”ની રચના કરી. ૧૬૬૮- – ઉ, ભાનુચંદ્રગણિ પાટણમાં ચોમાસું રહ્યા. તેમણે પાટણમાં મોટી જિન પ્રતિષ્ઠા ૬૯
કરાવી. ૧૬૭૦ – ૧. અંચલગચ્છની પટ્ટાવલીના ૬૩મા પટ્ટધર ધર્મમૂર્તિસૂરિનો સ્વર્ગવાસ.
૨. ખેતલવસહી મળે રહેતા સાહ નાનજીએ ગુણવિજયગણિ શિ. સિંઘવિજયગણિ
પાસે સંઘવિજય (સિંહવિજય?) કૃત ‘ઋષભદેવાધિદેવ જિનરાજ રૂ. ૭૧કડી’
લખાવી. ૩. ‘વીરવંશાવલી' મુજબ ત. વિજયાણંદને પાટણના શ્રી પંચાસરા પાર્શ્વનાથ
પ્રાસાદે પંડિતપદ મળ્યું. ૪. અંચલગચ્છીય ધર્મમૂર્તિનો ૮૫ વર્ષે પાટણમાં સ્વર્ગવાસ થયો. ૫. કલ્યાણસાગરને પોષ વદ ૧૧ના રોજ પાટણમાં ગચ્છશપદ મળ્યું. તેમણે પાટણમાં
જ ચાતુર્માસ કર્યું. ૧૬૭૧ – આ. વિજયદેવસૂરિ જેઠ સુદિ ૧૧ના રોજ ગચ્છનાયક—ભટ્ટારક બન્યા. ૧૬૭૨થી – આ. વિજયદેવસૂરિએ પાટણમાં ૪ જિનપ્રતિષ્ઠા કરાવી. તેમાં જૈન ૧૭૧૩ આસપાસ સંઘે અડધો લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ૧૬૭૩ - ૧. (ખ) સમયસુંદરના શિષ્ય હર્ષનંદનગણિએ “મધ્યાહન વ્યાખ્યાન' રચ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org