________________
૩૯૮
પાટણનાં જિનાલયો
૧૬૪૨
૧૬૪૪
૧૬૪૫
૧૬૪૬
૧૬૪૮
૧૬૫ર
આ. વિજયસેનસૂરિએ ચોમાસું કર્યું. ખરતરગચ્છવાળાઓએ એ ચોમાસામાં મોટી સભામાં આવિજયસેનસૂરિને શાસ્ત્રાર્થ માટે બોલાવ્યા. મહોર ધર્મસાગરગણિના પ્રવચનપરીક્ષા' ગ્રંથ માટે આ શાસ્ત્રાર્થ યોજાયો હતો. ૧૪
દિવસ સુધી ચાલેલા આ શાસ્ત્રાર્થમાં આ વિજયસેનસૂરિએ જય પ્રાપ્ત કર્યો. – ત. વિજયસેનસૂરિ શિ. નયવિજયે આસો સુ. ૧૦ના રોજ “સાધુ વંદના
(મોટી)ની રચના કરી.
હીરસૂરિએ ચોમાસું કર્યું. - ૧. કડવાગચ્છના તેજપાલનો ૩૬ વર્ષની વયે સ્વર્ગવાસ. ૨. જટ ગુ. આ હીરવિજયસૂરિવરે પોષ સુ૧ને શુક્રવારે તપગચ્છનો ચતુર્વિધ
સંઘ એકઠો કર્યો. જૈન સંઘની એકતા ખાતર ૧૨ બોલનો નવો પટ્ટો બનાવી, બધે સ્થળે તે પટ્ટો મોકલ્યો. તેમાં ગીતાર્થોના દસ્તખતમાં પં સહજસાગર ગણિના દસ્તખત પણ લીધા હતા. લલિતપ્રભસૂરિએ આસો વટ ૪ રવિવારે “પાટણ ચૈત્યપરિપાટી ૨૩ ઢાળ'ની
રચના કરી. ' – ૧. પાર્થચંદ્રગચ્છના હર્ષચંદ્ર શિ. પૂંજા ઋષિએ આસો સુ. ૧૫ બુધવારે ‘આરામ
શોભા ચરિત્ર ૩૩૨ કડી'ની રચના કરી. ૨. આ. વિજયસેનસૂરિ ભાદરવા સુદિ ૧૪ની સવારે જગદ્ગુરુ આચાર્ય
વિજયહીરસૂરિને મળવા પાટણ પહોંચ્યા. - સુમતિમંડનગણિના શિષ્ય પં. સહજવિમલગણિએ પોતાના શિષ્ય પં.
વિજયવિમલગણિને ભણાવવા માટે “શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર' લખ્યું.
લલિતપ્રભસૂરિએ માહ સુ. ૧૦ ગુરુવારે ‘ચંદ રાજાનો રાસ ૪ ખંડ'ની રચના કરી. - આ. શ્રી વિજયદેવસૂરિ પાટણ પધાર્યા. – ૧. ભાવ વ ર રવિવારે પાટણમાં સાલવીવાડા મધ્યે પાડુâઆવાડા મધ્યે શ્રાવિકા
નાકૂએ ‘કુલધ્વજકુમાર રાસ ગા. ૩૭૫' લખાવ્યો. ૨. આ. શ્રી વિદ્યાવિજયગણિને ભટ્ટા, વિજયસેનસૂરિના હાથે પોષ સુદિ ૬ને
રવિવારે પાટણમાં પારેખ સહસ્રવીરે કરેલા વંદના ઉત્સવમાં ભટ્ટારકની પદવી આપવામાં આવી અને પોતાની પાટે ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યા,
અને તેમને ગચ્છની અનુજ્ઞા આપી. ૩. પાર્જચંદ્ર શિવ શ્રવણે પો. સુ. પના રોજ “ઋષિદત્તા રાસ'ની રચના કરી. – આ. વિજયદેવસૂરિ આ. વિજયસેનસૂરિના હાથે તપગચ્છના ગચ્છનાયક
બન્યા. તેમની ‘વિજયસેનસૂરિસંઘ' શ્રમણ પરંપરા ચાલી.
૧૬૫૪
૧૬૫૫
૧૬૫૬
૧૬૫૭
૧૬૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org