________________
પાટણનાં જિનાલયો
૩૯૭
- ૧૬ ૨૧
૩. પં. વિવેકવિમલગણિએ “ઉસૂત્રકંદકુંદાલ”ની બીજી પ્રતિ લખી. ૪. મહા ધર્મસાગરગણિવરે “ઉસૂત્રકંદકુંદાલ’ના આધારે “ઔષ્ટ્રિકમતોસૂત્રો
દૂઘાટનકુલક” તથા તેની ટીકા નામે “દીપિકા” અને “સટીકતત્ત્વતરગિણી” એમ બે ગ્રંથો રચ્યા. તત્ત્વતરંગિણીમાં ઉક્ત ગ્રંથના આધારે “સભ્યાશકાનિરા
કરણવાદ' નામનો વિભાગ નવો બનાવીને જોડ્યો.
૫. ખરતરગચ્છના ભ૦ જિનચંદ્રસૂરિ ચાતુર્માસ રહ્યા હતા. ૧૬૧૮ – સાધુ કીર્તિ વાએ શ્રા શુ. ૫ના દિવસે “સત્તરભેદી પૂજા'ની રચના કરી. ૧૬૧૮ ? – સોમવિમલસૂરિ શિ. એ “અમરદત્ત મિત્રાનંદ રાસ ૪૦૨ કડી’ની માહ (૩૭ પહેલાં) સુર પમ રચના કરી. ૧૬૨૧ – ત, હીરવિજયસૂરિ શિક રંગવિમલે કાસુ. ૧૧ બુધવારે “દ્રૌપદી ચોપાઈ
૩૬૭ કડી”ની રચના કરી.
ભટ્ટારક શ્રી વિજયદાનસૂરીશ્વરજી પાટણ પાસે વડાલી ગામમાં આરાધનાપૂર્વક ૨૨
સ્વર્ગગમન થયા હતા. ૧૬૨૫ – સંઘવી દેવ(રા)જકૃત ઉત્સવમાં વૈ. શુ. ૫ દિને લઘુ પૌશાલિક તપાગચ્છના
આણંદસોમને શ્રી સોમવિમલસૂરિએ સૂરિપદ આપ્યું. ૧૬૨૬ – ૧. સોમવિમલસૂરિ શિ. ત. ભવાને “વંકચૂલ રાસ ૪૮૩ કડી”ની રચના કરી.
૨. તપાગચ્છનાયક સોમવિમલસૂરિપટ્ટે મહો. વા. હંસસોમગણિ શિ. મુનિ શવયંસે
પાટણમાં ચોમાસું રહ્યાં. અહીં તેમણે આણંદ પ્રમોદ કૃત શાંતિજિન વિવાહ
પ્રબંધ લખ્યો. ૧૬૩૦ - આ. વિજયહીરસૂરિએ પો. વ. ૧૪(સુ. ૪)ના રોજ આ વિજયસેનસૂરિને
પાટણમાં ભટ્ટારકપદ આપી પોતાની પાટે ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યા
ત્યારે ત્યાં વંદના ઉત્સવ ઊજવાયો. ૧૬૩૪
શા સંઘજી નામે શ્રેષ્ઠી પાટણનો વતની હતો. તેણે આ. વિજયસેનસૂરિના પછી
હાથે દીક્ષા લીધી. તેનું નામ મુનિ સંઘવિજય આપી પં. ગુણવિજયગણિના શિષ્ય બનાવ્યા. તેના દીક્ષા ઉત્સવમાં પાટણમાં ૭ ભાઈ-બહેનોની દીક્ષા
થઈ હતી. ૧૬૩૮ – ગચ્છનાયક આ. વિજયસેનસૂરિ, મહો. કલ્યાણવિજયગણિ, પં. ધનવિજયગણિ
વગેરે ચોમાસું કરી પછી પાટણથી વિહાર કરી ગયા. ૧૬૪૦ – પં. વિનયસાગરગણિએ સંસ્કૃતમાં “દેશરાજાવલિ' બનાવી. તેમણે
‘હિંગુલપ્રકર’ બનાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org