________________
૩૯૨
પાટણનાં જિનાલયો
૧૪૨૬ ૧૪૨૯
૧૪૩૨
૧૪૩૩ ૧૪૩૬
– શ્રી મેરૂતુંગસૂરિને આચાર્યપદ મળ્યું. – આ જિનદેવસૂરિએ ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. તે મૂર્તિ અષ્ટાપદના
દેરાસરમાં બિરાજમાન છે. – ૧. આ અભયસિંહના ઉપદેશથી શા. ખેતા તોડા મીઠડિયાને ભવ પાર્શ્વનાથની
પ્રતિમા ભરાવી. તે ગોડી પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ છે. ૨. મેરુનન્દનમણિ રચિત કાવ્ય “શ્રી જિનો દયસૂરિ વીવાહલઉ'માં
જિનોદયસૂરિનો પાટણમાં સ્વર્ગસ્થ થયાનો ઉલ્લેખ છે. ૧૫મા સૈકાની ભાષા
માટે આ કૃતિ ઉપયોગી છે. ૩. જિનરાજને ફાગણ વદિ ૬ને દિવસે સૂરિપદ મળ્યું. સૂરિપદ-નંદિ-મહોત્સવ
સાહ ધરણે કર્યો. સવા લાખ પ્રમાણ ન્યાયગ્રંથ તેમને મોઢે હતા. ૪. મીઠડિયા ગોત્રના મેઘા શાહે ફાસુ. ૨ ભૃગુવારે શ્રી ગોડી પાર્શ્વનાથનું
ભવ્ય બિંબ ભરાવી પ્રતિષ્ઠિત કરાવ્યા. – આ જિનરાજસૂરિને ફાગણ વદ ૬ના રોજ પાટણમાં આચાર્યપદ મળ્યું. – ૧. કરણસિંહે પોષ સુદિ ૬ને ગુરુવારના રોજ “શ્રી પાર્શ્વનાથચરિત્ર' (ગ્રેડ
૬૦૭૪) લખાવ્યું અને પાટણના સંઘપતિ સોમર્ષિ તથા શેઠ પ્રથમ વગેરે શ્રી
સંઘને અર્પણ કર્યું. ૨. શ્રી જયશેખરસૂરિએ “શ્રી ઉપદેશ ચિંતામણિ' નામના પ્રાકૃત પદ્યગ્રંથની
રચના કરી. – ઠ, પેથાની પુત્રી પૂજીએ આ જયાનંદસૂરિના ઉપદેશથી ચૈત્ર વદ ૪ને
ગુરુવારે પ્રશ્નોત્તર “રત્નમાલાવૃત્તિ” લખાવી. રસાધ્યાય વૃત્તિ કંકાલય રચિત આ ગ્રંથની વૃત્તિ શ્રી મેરૂતુંગસૂરિએ ભડીગના પુત્ર રાઉલ ચંપકની વિનંતીથી રચી. વૈદક વિષયક આ ગ્રંથમાં-વૃત્તિમાં સુંદર માર્ગદર્શન મળી રહે છે.
શ્રી મહેંદ્રપ્રભસૂરિનું સ્વર્ગગમન. – ૧. આ. મેરૂતુંગસૂરિને ફાગણ વદિ ૧૧ના રોજ ગુરુમહારાજે ગચ્છનાયક પદ
આપ્યું અને આ રત્નશખરને યુવરાજપદ આપ્યું. ૨. શ્રી રંગરત્નસૂરિના ઉપદેશથી પાટણના દેવશી શ્રેષ્ટિએ શ્રી શત્રુંજય તીર્થનો
છ'રી પાળતો સંઘ કાઢ્યો. – શ્રી સોમતિલકસૂરિના ઉપદેશથી ફોફલિયાવાડમાં શ્રીમાલી શ્રી વોરા શેઠે
પૌષધશાળા બંધાવી હતી. – કાવ. ૧૩ને શનિવારે વીરમપાડાના ઉપાશ્રયમાં ‘શ્રી શબ્દાનુશાસન' લખાવ્યું.
૧૪૪૧
૧૪૪૩
૧૪૪૪ ૧૪૪૫
૧૪૪૬
૧૪૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org