________________
પાટણનાં જિનાલયો
૧૩૭૭
૧૩૯૦
પછી
૧૩૯૩
૧૪૦૦
૧૪૧૧
૧૪૧૬
(૩૨)?
૧૪૨૦
— ૧. ધર્મકલશ રચિત જિનકુશલસૂરિ પટ્ટાભિષેક રાસમાં અણહિલપુરમાં દેશ-દેશાંતરથી સંઘો મળ્યાની વાત છે.
— ૧. આ. સિંહતિલકસૂરિને ગચ્છનાયકપદ મળ્યું.
૨. મહેન્દ્રપ્રભસૂરિને આચાર્યપદ આપ્યું.
૨. રાજેન્દ્રાચાર્યના હાથે જેઠ વદિ પના રોજ જિનકુશલસૂરિને આચાર્યપદ પ્રાપ્ત થયું હતું.
૧. આ. જિનપદ્મસૂરિએ પાટણમાં અર્હન્તો ભગવન્ત શ્લોકની રચના કરી.
૧૪૨૦
થી ૧૪૯૫
૧૪૨૨
૩૯૧
— ૧. આ જિનપદ્મસૂરિનો સ્વર્ગવાસ.
૨. આ જિનલબ્ધિસૂરિને અષાડ સુદ ૧ના રોજ તરુણપ્રભસૂરિના હાથે આચાર્યપદવી મળી. તેઓ અષ્ટાવધાની હતા. ઉત્સવ નવલખા-ગોત્રીય સાહ ઈશ્વરે કર્યો.
— ૧. આ તરુણપ્રભસૂરિએ ‘ષડાવશ્યક બાલાવબોધ'ની રચના કરી.
૨. ઉપા. ચંદ્રતિલકે પાટણમાં સ્વતંત્ર પંજિકા લખી.
ભ મહેન્દ્રપ્રભે ભાલણ(વસ્તિગ)ને આચાર્યપદવી આપી.
Jain Education International
૩. સમરાશાહ મરણ પામ્યો.
૪. આ કક્કસૂરિએ ‘નાભિનંદનજિનોદ્વારપ્રબંધ'ની રચના કરી. ‘શત્રુંજયઉદ્ધાર પ્રબંધ' (ચં. ૨૨૪૩) બનાવ્યો.
૧. સિંહાકે પલ્લીવાલના ઉત્સવમાં ચૈત્ર સુદિ ૧૦ના રોજ તપાગચ્છીય જયાનંદસૂરિ તથા દેવસુંદરસૂરિનો આચાર્યપદ મહોત્સવ કર્યો.
૨. અષાઢ સુદ-૫ના રોજ શ્રી મહેંદ્રપ્રભસૂરિએ પોતાના છ અજોડ શક્તિવાળા શિષ્યોને સૂરિપદથી વિભૂષિત કર્યા. (૧) ધર્મતિલકસૂરિ (૨) સોમતિલકસૂરિ (૩) મુનિશેખરસૂરિ (૪) મુનિચંદ્રસૂરિ (૫) અભયતિલકસૂરિ (૬) જયશેખરસૂરિ. ૩. શ્રી જયશેખરસૂરિને અષાઢ સુદ-૫ના રોજ સૂરિપદ પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે શ્રેષ્ઠી શ્રી વોરાએ શ્રી ઋષભદેવ પ્રભુના જિનાલયમાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરેલો હતો.
સંઘપતિ આશાધર, પત્ની રાજૂએ તપાગચ્છના ભ૰ દેવસુંદરસૂરિના ઉપદેશથી અણહિલપુર પાટણમાં જિનાલય બંધાવ્યું.
છાજેડ ગોત્રની વેગડશાખાના ઉપા૰ ધર્મવલ્લભને પાટણમાં આચાર્યપદ પ્રાપ્ત થયું.
For Personal & Private Use Only
www.jainelibrary.org