________________
પાટણનાં જિનાલયો
૩૮૫
૧૧૫૯
૧૧૬૦
૧૧૫૦ – રાજા સિદ્ધરાજના મંત્રી શાંતૂએ શાંત્વસહી ચૈત્ય બનાવ્યું. ૧૧૫૦થી – સિદ્ધરાજે સં૧૧૫૦ થી ૧૧૯૯ સુધી રાજ્ય કર્યું. તેણે પાટણમાં “રાયવિહાર' ૧૧૯૯ દરમ્યાન જૈનમંદિર બંધાવ્યું. ૧૧૫૫ – ૧. આ. દેવચંદ્રસૂરિના ઉપદેશથી પાટણના પોરવાડ શેઠ સજ્જને શંખેશ્વર
તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. ૨. કક્કસૂરિ પાટણમાં કેટલોક સમય રહ્યા.
આ દેવસૂરિએ આર્યરક્ષિતને આચાર્યપદ આપ્યું. આ નેમિચંદ્રસૂરિએ ચંદ્રકુલીન સરવાલગચ્છના વાચનાચાર્ય વીરગણિની
‘પિંડનિજુતી’ની “શિષ્યહિતા' નામની વૃત્તિનું સંશોધન કર્યું. ૧૧૬૨ – આ દેવસૂરિએ ‘જીવાણુસાસણય ઉપર એક જ મહિનામાં સ્વપજ્ઞવૃત્તિની
રચના કરી હતી. ૧૧૬૪ – મલબાર હેમચંદ્રસૂરિએ ‘જીવસમાસ વિવરણ'ની રચના કરી. ૧૧૬૪ – આ હેમચંદ્રના ઉપદેશથી પાટણથી ગિરનારતીર્થ અને શત્રુંજયતીર્થનો છરી
આ હેમચંદ્રના ઉપદેશ આસપાસ પાળતો યાત્રા સંઘ નીકળ્યો. ૧૧૬૫ – યશોદેવસૂરિએ આ દેવગુપ્ત રચેલી “નવપદ પ્રકરણ'ની લઘુવૃત્તિ પર
બૃહદ્ગતિ રચી. ૧૧૬૮ – ૧. મુનિચંદ્રસૂરિએ ચિરંતનાચાર્ય રચિત “દેવેન્દ્રનરકેન્દ્ર પ્રકરણ પર વૃત્તિ રચી.
૨. આ અભયદેવસૂરિએ ૪૭ દિવસનું અનશન પાળી સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું. ૧૧૭૧ – જિનદત્તસૂરિના શિષ્ય બ્રહ્મચંદ્ર ગણિએ “જિનદત્તસૂરિ સ્તુતિ' તાડપત્ર પર લખી. ૧૧૭૪ – ૧. યશોદેવસૂરિએ “નવતત્ત્વપ્રકરણ' પર વૃત્તિ રચી. - ૨. મુનિચંદ્રસૂરિએ ‘હારિભદ્રીય ઉપદેશપદ' પર વૃત્તિ પાટણમાં પૂરી કરી. ૧૧૭૮ – ૧. યશોદેવસૂરિએ પ્રાકૃતમાં ચંદ્રપ્રભ ચરિત્ર પાટણમાં પૂર્ણ કર્યું.
૨. આ. મુનિચંદ્રસૂરિએ કાર્તિક વદિ પના દિવસે વિધિપૂર્વક અનશન આદરી
સ્વર્ગવાસ કર્યો. આ વાદિદેવસૂરિએ શેઠ થાહડના જિનચૈત્યમાં ભ૦ મહાવીરસ્વામીની
અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરી. ૧૧૮૦ – ૧. આ ચંદ્રસૂરિએ સોની નેમિચંદની પોષાળમાં પખિસુત્તની વૃત્તિ (ગ્રંક
૩૧૦૦) રચી હતી. ૨. આ. યશોદેવસૂરિએ ખામણા-અવચૂરિ (ગ્રંટ ૩૧૦૦) પાટણમાં સોની
નેમિચંદની પોષાળમાં રચી.
૧૧૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org