________________
પાટણનાં જિનાલયો
સદયવછ ઠાકર દેહરઇ, પાસ જિણેસર બિ પ્રતિમાસ્યું પરવરયા એ. અષ્ટાપદ અવતાર, દેષી હરષ્યા એ ચંદ્રપ્રભજિન ગુિણ ભર્યા એ ઓગણસઠિ જિનબિંબ, થંભ અનોપમ બિંબ રયણમય ઇક ભણું. પરતરનઉં વલી ચૈત્ય, સોલમ જિનવર બાવનજિણાલું તેહ તણું એ જુહારી આવ્યા બીજઉં, પ્રથમ જિણેસર (અ)દભુત મૂરતિ પેખિલા એ. ચૈત્ય બિના મેલી, બિસઇ બિહુત્તરિ માતપિતા જિન નિરષીલા એ સોની તેજપાલ દિર, પાસ જિણેસર ઉગણત્રીસ પ્રતિમા જુહારીઇ એ. ટોકર સોનીગેહિ સુમતિ જિણંદજી પ્રતિમા ચ્યારિ ઉદ્ધારઇ એ
ખરાકોટડીમાંહિ પ્રસાદ મનોહરુ રે. કે પ્રાસાદ મનો પંચમેરુ સમ પંચ કે, ભવિયણ ભવ રે. કે ભવિ અષ્ટાપદ પ્રાસાદ કે, ચંદ્રપ્રભ લહી રે. કે ચંદ્ર નવસત ઉપર સાત કિ, પ્રતિમા તિહાં કહી રે. તે પ્રતિ | ચંદ્રપ્રભ પ્રસાદ કે, તેર જિજ્ઞેસરુ રે. કે તે પાસ નગીનો પટ જિન, સાથે દિણેસરુ રે. સાથે
Jain Education International
શાન્તિ જિણંદ પ્રાસાદ, દેખી મનહરખીએ રે. દેખી મન ચોરાસિ જિન પ્રતિમા, તિહાં કણે નિરખીએ રે. તિહાં કણે
113011
અષ્ટાપદજીના વિસ્તારમાં દર્શાવેલા શાંતિનાથના જિનાલયને ખરતરગચ્છના ચૈત્ય તરીકે ઓળખાવ્યું છે. ઉપરાંત અહીં બાવન જિનાલય તરીકેની પણ નોંધ આવે છે.
સં. ૧૬૧૩માં પણ આ જિનાલયને બાવન જિનાલય જ દર્શાવવામાં આવ્યું છે.
સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ખરાકોટડી વિસ્તારમાં શાંતિનાથ તથા આદેશ્વરના જિનાલય ઉપરાંત અષ્ટાપદના જિનાલયો ચંદ્રપ્રભુ, ચંદ્રપ્રભુ તથા નગીનો પાર્શ્વનાથનો ઉલ્લેખ થયેલો છે :
આદિનાથ જગનાથની, મૂરતિ અતિભલી રે. મૂરતિ પંચાણુ તિહાં પ્રતિમા, વંદો મનરુલી રે. વંદો
112911
પોલે પરાપોટડી તણું ષટ જિનભુવન વિચારી રે નામ ઠામ કહી દાખવું તે સુણયો નરનારી રે
॥૨૮॥
For Personal & Private Use Only
॥૨૯॥
11911
11211
11811
સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પરાષોટડીની પોળમાં કુલ છ જિનાલયો દર્શાવવામાં આવ્યાં છે. ૧. આદેશ્વર, ૨. શાંતિનાથ, ૩. પાર્શ્વનાથ, ૪. ચંદ્રપ્રભુ, ૫. નગીના પાર્શ્વનાથ તથા ૬. ચંદ્રપ્રભુ.
૨૬૭
11311
www.jainelibrary.org