________________
પાટણનાં જિનાલયો
૨૫૧
તત્પટ્ટ, ભંડારીનેમિચંદ્રપરીક્ષિતપ્રતિબોધોદયાદિગ્રન્થરૂપષ ત્રિશદ્વાદશોધિતવિધિપક્ષ શ્રી જિનપતિસૂરિ // તત્પષ્ટ લાડઉલ-વીજાપુરપ્રતિષ્ઠિતશ્રી શાંતિવીરવિધિચૈત્ય શ્રી જિનેશ્વરસૂરિ || તત્પટ્ટ, શ્રી જિનપ્રબોધસૂરિ || તત્પટ્ટ. રાજચતુષ્ટયપ્રતિબોધોબુદ્ધરાજગચ્છસંજ્ઞાશોભિત શ્રી જિનચંદ્રસૂરિ || તત્પટ્ટ. શ્રીશ=ાં જયમંડનખરતરવસતિપ્રતિષ્ઠાપકવિખ્યાતાતિશયલક્ષ શ્રી જિનકુશલસૂરિ | તત્પટ્ટ. શ્રી જિનપદ્મસૂરિ | તત્પટ્ટ. | શ્રી જિનલબ્ધિસૂરિ | તત્પટ્ટ. શ્રી જિનચન્દ્રસૂરિ / તત્પટ્ટ | દેવાંગનાવસરવા પ્રક્ષેપોદિતસંઘપતિદાદ્યુદય શ્રી જિનોદયસૂરિ //. તત્પટ્ટ, શ્રી જિનરાજસૂરિ // તત્પટ્ટા સ્થાનસ્થાનસ્થાપિકસારજ્ઞાનભાડ઼ાગાર શ્રી જિનચન્દ્રસૂરિ II તત્પટ્ટ. | શ્રી જિનભદ્રસૂરિ તત્પટ્ટ. પંચયક્ષસાધકવિશિષ્ટક્રિય શ્રી જિનસમુદ્રસૂરિ || તત્પટ્ટ| તપોધ્યાનવિધાનચમત્કૃતશ્રીસિકંદરપાતિસાહિપંચશતચંદિમોચનસમ્માનિત શ્રી જિનહિંસસૂરિ || તત્પટ્ટ પંચનદીસાધકાધિકધ્યાનબલશકલીકૃતવનોપદ્રવાતિશયવિરાજમાન શ્રી જિનમાણિજ્યસૂરિ // તત્પટ્ટાવકારસારદુરવાદિવિજયલક્ષ્મીશરણપૂર્વક્રિયાસમુદ્ધરણસ્થાનસ્થાનપ્રાપ્તજયપ્રતિદિન વર્ધમાનોદયસદયસન્નયત્રિભુવનવશીકરણપ્રવણપ્રણવધ્યાનોપાત્તામિતપવિત્રસૂરિમ—વિજિતભયદૂરીકૃતસકલવાદિસ્મયનિજપાદવિહારપાવિતાવનિતલ અનુક્રમેણસંવત્ ૧૬૪૮ શ્રી સ્તન્મતીર્થચતુર્માસકસ્થાન સમુદ્ભૂતામિતમહિમશ્રવણદર્શનોત્કંઠિતજલાલદીનપ્રભુપાતિસાહિઅકબરસમાકરણમિલનસ્ય ગુણગણતન્મનોનુજનસમાશ્વાસિતસકલભૂતલાખિલજન્તસુખકારિ આષાઢા
ટાહિકામારિફરમાણશ્રીસ્તસ્મતીર્થસમુદ્રમીનરક્ષણફરમાણત...દત્તસત્તમશ્રીયુગપ્રધાનપદધારકરતનેન ચ નયનશરસામિતસંવતિ (૧૬૫૨) માઘસિતદ્વાદશીશુભતિથૌ અપૂર્વપૂર્વગુર્વાષ્નાયસાધિત પંચનદીપ્રકટીકૃતપંચપીપપ્રાપ્તપરમવરતદાદિવિશેષણ શ્રી સંઘોન્નતિકારક વિજયમાનગુરુયુગપ્રધાન શ્રી ૧૦૮ શ્રી જિનચન્દ્રસૂરીશ્વરાણા શ્રી પાતિસાહિસમક્ષસ્વહસ્તસ્થાપિતઆચાર્ય શ્રી જિનસિંહસૂરિ- સપરિકરાણામુપદેશેન ઓસવાલ જ્ઞાતીયમંત્રી ભીમસંતાને મંચાંપા ભાર્યા સૂવદે તપુત્ર મંત્ર મહિપતિ તભાર્યા અમરી તપુત્ર મંત્ર વસ્તુપાલ તદુભાયં સિરિયાદે તપુત્ર મં. તેજપાલ ભાર્યા શ્રી ભાનૂ તસ્કુક્ષિસરોમલરાલઅર્થિજનમનોભિતપૂરણદેવસાલદેવગુરુપરમભક્ત વિશેષતો જિનધર્માનુરક્તસ્વાંત ઊકેશવંશમંડન સાહ અમરદત્ત ભાર્યા રતનાદે તપુત્રરત્ન કુંઅરજી તદુભાયં સોભાગદે બહિનિ બાઈ વાછી પુત્રી બાઈ જીવણીપ્રમુખપુત્રપૌત્રાદિસારપરિવારjતેન તેન શ્રી અણહિલ્લપત્તનશૃંગારસારસુરનરમનોનુરજનસુરગિરિસમાનચતુર્મુખવિરાજમાનવિધિચૈત્ય કારિતમ્ || શ્રીપૌષધશાલાપાટકમધ્યે / તદનુકરકરણકાયકુપ્રનિત (?) સંવત્ અલાઈ ૪૧ વર્ષે વૈશાખ વદિ દ્વાદશીવાસરે ગુરુવારે રેવતી નક્ષત્રશુભવેલાયાં મહામહઃ પૂર્વ પ્રતિમા વાડીપાર્શ્વનાથસ્ય સ્થાપિતા // એતતુ સર્વ દેવગુરુગોત્રજદેવીપ્રસાદેન વંદ્યમાન પૂજયમાન સમસ્ત શ્રીસંઘેન સહિતેન ચિર જીયાતુ // કલ્યાણમસ્તુ એષા પટ્ટિકા પંઉદયસાગરગણિના લિપીકૃતા | પં. લક્ષ્મીપ્રમોદ- મુનિના આદરણ | કોરિતા ગજધરગલ્લાકેન / શુભ ભવતુ નિત્યમ્ ”
રંગમંડપની ભીંતોમાં કાચવાળી બારીઓની રચના છે. વિશાળ ઘુમ્મટમાં નર્તકીઓ વાજિંત્ર વગાડતી ઊભી છે. થાંભલાઓની ઉપર પણ આવી શિલ્પાકૃતિઓ છે. રંગમંડપ ઘણો મોટો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org