________________
૧૨૪
પાટણનાં જિનાલયો સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ખેતલવસહીમાં પાર્શ્વનાથના માત્ર એક જ જિનાલયનો ઉલ્લેખ મળે છે. તથા આજે સિદ્ધચક્રની પોળ, બ્રાહ્મણવાડો તરીકે પ્રચલિત વિસ્તારનો ઉલ્લેખ બંભણવાડા વિસ્તાર તરીકે થયેલો છે. આ વિસ્તારમાં વાસુપૂજ્ય (વોરા વીરદાસના ઘરે), શાંતિનાથ (હીરા વિસાના ઘરે), શાંતિનાથ (સંઘવી સહિસૂના ઘરે), શાંતિનાથ (હીરજીના ઘરે), તીર્થકર નામ નથી (હીરજીના ઘરે), આદેશ્વર (પૂઆ પારેષના ઘરે), મહાવીરસ્વામી તથા શાંતિનાથ – એમ બે જિનાલયો તથા છ ઘરદેરાસરો મળીને કુલ આઠ જિનાલયો વિદ્યમાન હતાં. બંભણવાડો વિસ્તારનો ઉલ્લેખ ખેતલવસહીના જિનાલયો પહેલા કરવામાં આવ્યો છે.
બંભણવાડઈ આવીઈ | વહરા વીરદાસનઈ ગેહ રે ! વાસુપૂજ્ય જિન પૂજઈ ! જિન ચઉવીસ સુદેહ રે
||૨૧il. ગાવઉ ૨ જિનવર ગુણિ ભરયા | પામઉ ૨ સુષ્મ વિશાલ રે I . ' મનમોહન જિન દીઠડઈ / હઈડઈ હરિષ રશાલ રે /આંકણી રયણમય પડિમા ઇક નમી / હીરા વિસા ઘરિ જેહ રે ! શાંતિજિસેસર દસ વલી ! દીઠઈ નિરમલ દેહ રે //૦રગાવુal સહિત્ સંઘવી ઘરિ ભણઉં મૃગલંછન જિનરાય રે ! છ જિનવર અવર નમ્યા | હસ્તી ચિત્ર સુઠાય રે ૨૩ ગાવુoll. વીર જિPસર દેહરઈ | પૂજ્યા ત્રિસલા પૂત્ર રે , આરિ પડિમા અવર નમી I હીરજી ઘરિ પહૂત રે /૨૪ગાવુoll અચિરાનંદન જિહાં અછઈ | દસ જિણંદ ઉદાર રે ! શાંતિ દેહરઈ તે જુહારી) | સાત બિંબ છઈ સાર રે રપાગિાવુll વિમલસી સેઠિનઈ ઘરિ વલી | આઠ બિંબ મન મોહઈ રે ! રયણમય જિનવર બિંબ તિહાં . તેજશું અતિ ઘણું સોહાં રે /ર૬llગાઇll પારષિ પંઆ ઘરિ ભણઉં | ઋષભજિનંદ દયાલ રે રજતમય બિંબ જ ઐરિ અછd I ઇગ્યાર જિન મયાલ રે ||રાગાટl
તલવસહી પાસજિનૂ! દીપઇ પૂનિમચંદ રે ! બિસય સતાલીસ બિંબ નમું પેખિલા પરમાનંદ રે /૨૮/ગાવુal પૂજા કીજઇ ભાવસિઉં . જિનવર અંગિ સુચંગ રે |
સૂરીઆભઈ જિમ પૂજીઆ | સોહમઈ મનરંગિ રે //૦૯ગાવુell ત્યારબાદ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ખેતલવસહીમાં કવિ લાધાશાહ શામળા પાર્શ્વનાથ, મહાવીરસ્વામી તથા બે ઘરદેરાસરો - એમ કુલ ચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org