________________
પાટણનાં જિનાલયો
૧. પૂ. ૧૦૦૯ જૈનાચાર્ય ભટ્ટારક શ્રી રાજપ્રભસાગરસૂરિજી હીરસાગરજી ગોરજી ગાદી સમય - તા. ૧૮-૪- ૧૯૦૦ થી તા. ૭-૮-૧૯૩૨, ૨. પંન્યાસ શ્રી કીર્તિસાગરજી ૭-૮-૧૯૩૨ થી તા. ૧૫-૭-૧૯૩૯.
૭-૧૯૩૯ થી તા. ૪-૧૦-૧૯૪૯.
-
–
૩. ગોરજી મોહનલાલજી – ગુરુજી પં. કીર્તિસાગરજી ગોરજી ગાદી સમય – તા. ૧૫
૧૦૭
ગુરુજી શ્રી
ગુરુજી શ્રી હરખસાગરજી ગોરજી ગાદી સમય – તા
૪. ગુરુવર્ય શ્રી હિંમતસાગરજી – ગુરુજી શ્રી મોહનલાલજી ગોરજી ગાદી સમય – તા
૧૫-૭-૧૯૪૯ થી તા. ૧૨-૧-૧૯૮૦.
પગલાંની દેરીથી આગળ જતાં ડાબી બાજુ એક ગુરુમંદિર આવેલું છે. આ દેવકુલિકામાં શ્રી હિંમતસાગરજીની પ્રતિમા ગાદી પર પધરાવેલ છે. પ્રતિષ્ઠાકારક પૂ પાઠક જયદેવપ્રાસાદનું નામ લખેલ છે. ગુરુમૂર્તિ રાતા કમળ પર બિરાજે છે અને તેની નીચે “શ્રી હિંમતસાગરજી ગોરજી મહા સુદ ૧૩ સં. ૨૦૫૨ તા. ૨-૨-૧૯૯૬” એવું લખાણ જોવા મળે છે.
Jain Education International
જિનાલય નાનું છે. તેમાં કરંડિયા પાર્શ્વનાથની ૨૧” ઊંચાઈની ધાતુપ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ઉપરાંત અન્ય બે પંચતીર્થી ધાતુપ્રતિમા છે. ગભારામાં જ ડાબી બાજુના ગોખમાં પાર્શ્વયક્ષ તથા જમણી બાજુના ગોખમાં પદ્માવતીદેવી છે. જિનાલયનો વહીવટ ગોળશેરી, ઢંઢેરવાડામાં રહેતા શ્રી જયદેવપ્રસાદ પાઠક હસ્તક છે.
આ વિશાળ સંકુલમાં આવેલાં અન્ય સ્થાનો વિશે પણ જાણીએ :
જિનાલયના ગભારાની પાછળના ભાગમાં એક નાગની દેરી છે. જિનાલયની બાજુમાં સામેના ભાગમાં શ્રી અંબિકાદેવીની પ્રતિમા છે. તેની બાજુમાં હિંમતેશ્વર મહાદેવનું શિખરબંધી મંદિર પણ છે. ઉપરાંત, કરંડિયાવીરનું મંદિર પણ છે.
અહીં ઇતર ધર્મનાં સ્થાનકોને કારણે આ જિનાલયનો માહોલ જુદો તરી આવે છે.
કટકીયાવાડો
આદેશ્વર (સં. ૧૬૧૩ પૂર્વે)
કટકીયાવાડામાં પ્રવેશતાં જ સામે આવેલા ચોકની એક બાજુના ખૂણામાં સુંદ૨, આરસનું આદેશ્વરનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. તેને લોખંડનું પ્રવેશદ્વાર છે. જિનાલયની શૃંગારચોકીને ઘુમ્મટ અને ચાર થાંભલા છે.
પ્રવેશતાં જ એક નાનો રંગમંડપ છે અને ત્યાંથી આગળ જતાં, તેનાથી મોટો રંગમંડપ એમ બે રંગમંડપો છે. રંગમંડપની ડાબી દીવાલે કાચથી મઢેલ શત્રુંજયનો પટ નજરે પડે છે. બે
For Personal & Private Use Only
www.jainelibrary.org