________________
८८
Jain Education International
કૂરસીપાડઇ અચિરાનંદન, છ પ્રતિમા ફૂં કીજઇ વંદન ચંદન કુસમિ પૂજિ જિન તુ૰
કલહરવાડઇ શાંતિ જિજ્ઞેસ૨, પ્રતિમા છપન્ન પરમ જોગીશ્વર નંદીસર અવતાર જિન તુ
કઈઆવાડઇ માહિં પ્રધાંન, આઠ પ્રતિમારૂં મહાવીર નિબંન જ્ઞાન તણુ દાતાર જિન તુ
ધાંધુલિપાડઇ સુવિધ સુજાંણ, ત્રિતાલીસ પ્રતિમા મંડાણ આણ વહું નિજ ચિત્ત જિન તુ૰
ગોલવાડ મન હ૨૫ ધ૨ીજઇ, સાત પ્રતિમારૂં પાસ પૂજીજઇ કીજઇ સફલ સંસાર જિન તુ
બીજઇ દેહ૨ઇ પ્રતિમા ચૌદ પૂજ, ભવિયાં મનિ આણંદ ચંદવદન મુખ જોઇ જિન તુ.
વણાયગવાડઇ ઋષભ નમી જઇ, ઉગણાસી પ્રતિમા પૂજી જઇ લીજઇ ભવનુ લાહનુ જિન તુ
૪૯
પાસ જિણંદ લેસી ઘરિ કહીઇ, પૂજી પૂનાવાડઇ જઈ રહીઇ શ્રી જિન પાસ જિન તુ
ચ્ચાલીસ પ્રતિમા તિહાં પૂજેલૂં બડૂયાવાડઇ આદિ નમેસૂં કહિસ્સું દોઇ બિંબ સાર જિન તુ
પાટણનાં જિનાલયો
ઉંચાપાડા માંહિ જિણેસર, સંઘવી નાકર દેહરાસુર હરષ ધરુ જિન દેષિ જિન તુ
૪૬
નવૂ દેહ્રું અતિ સુંદર સોહઇ, પાસ જિણંદ મૂલનાયક મોહઇ જોઇ દસ બિંબ સાર જિન તુ
દુહા દેહરાસુર ત્રણ જાણીઇ, અનઇ વલી દેહરાં ચૌદ ઇમ સત્તરે પૂજા કરી, નરનારીના વૃંદ
૪૭
For Personal & Private Use Only
૪૮
૫૦
૫૪
સત્રાકવાડઇ સાત ફણુ જિન, આઠ પ્રતિમા વાંદુ ભવિયણ જિન ધિન તે જિન નિત વંદ જિન તુ
૫૫
૫૧
પર
૫૬
છ પ્રતિમા એક જિન ચઉવીસઇ, જમ લઇ પ્રતિમા સાત કહીસઇ દીસઇ શ્રી જિન શાંતિ જિન તુ
૫૭
૫૩
૫૮
૫૯
www.jainelibrary.org